________________
શતક સાતમુ : ઉદ્દેશક-૭
આશ્રવ અને સ ંવરનુ' સ્વરૂપ
પ્રશ્ન—અશુભ માર્ગ માં ગમન કરનારી પાંચે ઇન્દ્રિયા, ક્રાય, માન, માયા અને લેભરૂપી ચારે કષાયા, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહરૂપી પાંચ અત્રત્તા. અશુભ અને અશુદ્ધ રસ્તે પ્રવૃત્ત થયેલા મન-વચન-કાયારૂપી ત્રણ ચેાગે તથા સરલ, સમાર ંભ અને આરંભ કરાવનારી પચ્ચીસ ક્રિયાએ, આ પ્રમાણે છેંતાલીસ પ્રકારના આશ્રવ શાસ્ત્રમાં ખતાવ્યા છે જેનાથી જીવ દુગતિનેા ભાગી થાય છે.
જ્યારે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમા રમણ કરનાર, ખાવીશ પરિષùાને સમભાવે સહન કરનાર, દેશ પ્રકારના સાધુના ધને સારી રીતે પાળનાર, પેાતાના મનને વશ કરવા માટે પુનઃ પુનઃ ખાર પ્રકારની ભાવનાનું મનન કરનાર તથા પાચે પ્રકારના ચારિત્રના પાલનમાં મસ્ત ખનેલા મુનિરાજે સ વધતુ સમ્યક્ પાલન કરે છે. ગૃહસ્થાશ્રમી, વ્રતધારી, ભાગ્યશાળી શ્રાવક પણ યથાશકય શ્રવના માને છેાડી દેશે, તેા એ તે સવરધી કહેવાશે. અથવા ૪૮ મિનિટ માટે પાંચ ઇન્દ્રિયાને કાબૂમા રાખનારા શ્રાવક તેટલા સમય પૂરતા સંવરધમ ના આરાધક બનશે અને સદૂગતિમાં પેાતાનુ' સ્થાન જમાવશે.
પ્રશ્ન-સવરધ આત્મા કોઈ કાળે કામ અને ભાગથી લેપાતા નથી તેથી જિજ્ઞાસા થાય છે કે કામ એ શુ છે? અને ભાગ એ શું છે? બંને રૂપી છે કે અરૂપી ? સચિત્ત છે કે