________________
શતક ૭મું : ઉદ્દેશક-૬
૧૨૭
વૈતાઢચ સિવાય ડુંગરાએ, ધૂળના ઊંચા સ્થળેા, રજ વિનાની ભૂમિએ નાશ પામશે. ગ ંગા અને સિંધુ મા એ નદીએ સિવાય પાણીના ઝરાઓ, ખાડાએ ઊચા-નીચા સ્થળેા સરખા થશે
પ્રશ્ન-ભારત ભૂમિના ‘આકાર કેવા રહેશે ?
જવાળમાં ભગવાને કહ્યુ કે તે કાળે ભૂમિ અંગારા જેવી, છાણાના અગ્નિ જેવી ભસ્મીભૂત થયેલી, તપી ગયેલા કડાય જેવી, તાપથી સાક્ષાત અગ્નિ જેવી, બહુ ધૂલ અને કાદળવાળી, સેવાળને કારણે ભૂમિ પર મનુષ્યાને ચાલવુ` પણ ભારે પડશે તેવી ભૂમિ થશે.
તે સમયના મનુષ્યાનેા આકાર અને ભાવનું વર્ણન કરતાં ત્રણે કાળના પદાર્થાને પ્રત્યક્ષ કરનારા ભગવાને ફરમાવ્યું કે
તે સમયે મનુષ્યના શરીર રૂપ, વણુ, ગંધ, રસ, સ્પર્શ ઘણા જ ખરાખ થશે. અનિષ્ટ, અમનેાજ્ઞ અને મનને ન ગમે તેવું તેમનુ શરીર હશે હીન, દીન, અનિષ્ટ, તેમના સ્વર હશે. નિર્લજ્જ, કુડ, કપટ, કલહ, વધ, ખંધ અને વૈરકમમાં આસક્ત રહેશે. મર્યાદાનું ઉલ્લંઘન કરનારા, અકાર્યમાં તત્પર, માતાપિતાની આજ્ઞાને નહીં માનનારા, ઉદ્ધત અને અવિનયી હશે. તેઓનુ રૂપ બેડોળ, નખ, વાળ, દાઢી, મૂછ અને શરીરના રામ ડુક્કર જેવા વધી ગયેલા હશે. ભયંકર રૂપવાળા, વાકા વળી ગયેલા ગાત્રવાળા, કરચલી પડી ગયેલા શરીરવાળા હશે. ત્રાંસી આખા, વાંકુ નાક, ખેડાળ મુખ હશે. ખસ અને ખરજવાવાળા, ખજવાળવાથી વિકૃત શરીરવાળા, કાઢ આદિના રાગવાળા, ફાટી ગયેલી ચામડીવાળા, ઊંટ આદિ જાનવરો જેવી ગતિવાળા, ખરાબ સંઘયણુ હુંડિકાની રચનાવાળા અને સસ્થાન એટલે
7
–