________________
શતક ૭મું : ઉદ્દેશક-૬
તિcqયાણ-આપણા નિમિત્તે કેઈને પીડા થાય તેવું નહીં કરવાથી.
મપિટ્ટજયાઈ–મેઈને પણ લાકડા વગેરેથી નહીં મારવાથી.
રિવાથrg-બીજાઓને કઈ પણ જાતનું કષ્ટ નહીં દેવાથી જીવ માત્ર આવતા ભવમાં શતાવેદનીય અને લાંબુ આયુષ્ય બાંધે છે.
ત્રિશલા માતાએ પૂર્વભવમ ખૂબ જ સાતવેદનીય કર્મ બાંધ્યું હતું, જેને લઈને જિંદગીની છેલ્લી ક્ષણ સુધી તેમને બધી રીતે સાતા રહી હતી. જ્યારે દેવાનંદાએ જેઠાણીરૂપે પૂર્વભવમાં દેરાણી (ત્રિશલા)ને રેવરાવી, માર મારી, દેવર પાસે માર ખવરાવીને ખૂબ શેક, સંતાપ અને કષ્ટ દેવાથી ભયંકર અસાતા વેદનીય કર્મ બાંધ્યું હતું, જે દેવાનંદાના ભાવમાં ભેગવવું પડ્યું હતું. છઠ્ઠા આરાના ભાવો :
પ્રશ્ન–આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચાલુ પાંચમે આરે લગભગ ૧૮,૫૦૦ વર્ષ વીત્યા પછી પૂરો થશે, અને આ અવસર્પિણી કાળને છ આરે બેસશે, જે દુષમા-દુષમા નામને છે. જેમાં ભયંકર દુઃખોની પરંપરા ચાલુ રહેશે દુષમ-સુષમા નામના કંઈક સુંદર એવા આ પાંચમા આરામાં જે ભાગ્યવંતે જૈનકુલ, સુખની બધી સામગ્રી અને બીજા પણ પુણ્યના પ્રકારે મેળવ્યા પછી પણ અરિહંત ભગવંતેની પૂજા, પંચ મહાવ્રતધારી ગુરુમહારાજેના દર્શન-વંદન તથા શક્તિ હોવા છતાં પણ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, નવકારસી, એકાસણું, આયંબીલ, ઉપવાસ, દીન દુઃખીઓની સેવા આદિ પુણ્ય કાર્યો કરવામાં પોતાની