________________
શતક ૭મું : ઉદ્દેશક-૬
૧૨૩ પછી જ એકાંત સુખરૂપ વેદનાને વેદે છે. દુઃખ તો કવચિત્ જ વેદે છે પૃથ્વીકાયિક જીવે ત્યાં ઉત્પન્ન થયા પછી જ વિવિધ પ્રકારે વેદનાઓને ભેગવે છે. મનુષ્ય પણ મનુષ્ય અવતારમાં જમ્યા પછી જ સુખ-દુઃખ કર્મોને ભોગવનારા બને છે.
સૂત્રમાં મૂકાલ કદાચ” શબ્દથી એમ સમજી શકાય છે કે મનુષ્ય અવતાર છોડીને નરકમાં જવાની ચેગ્યતાવાળા કાળ સૌક રિક કસાઈને મૃત્યુના સમયે જેમ નારકીય વેદનાઓ ભેગવવી પડી છે, જેમકે અભયકુમારની સલાહથી તેના પુત્ર સુલસે પિતાના બાપના શરીરે વિષ્ટાનું વિલેપન કર્યું. ગરમ પાણી પાયું, કર્કશ શય્યા પર સુવડાવ્યા અને મેલા, ગંદા કપડાં પહેરાવ્યા અને નારક થવાવાળા કસાઈને નારકીય વેદનાઓ ભેગવતાં પણ સુખ થયું છે
પ્રશ્ન–આયુષ્યકર્મ આગથી બંધાય કે અનાગથી ? ભગવાને કહ્યું કે અનાગથી જ આવતા ભવનું આયુષ્ય બંધાય છે, જ્યારે શુભ કે અશુભ કર્મોમાં જીવાત્મા એકરસ થઈ જાય છે અને તેના અધ્યવસાયે પણ રાગ-દ્વેષને વશ થઈ તદાકારતામાં તલીન બની જાય છે ત્યારે આવતા ભવને માટે આયુષ્ય બ ધાય છે, અને ખાસ કરીને પર્વતિથિઓમાં, મોટા પર્વોમાં આયુષ્ય બંધાય છે માટે પર્વતિથિઓમાં, મોટી તિથિઓમા અને પર્યુષણ મહાપર્વ તથા આય બીલની ઓળી જેવા મોટા પમાં પાપ, પાપભાવના, વેર, ઝેર કરવા નહીં. તથા શુભ અને પવિત્ર ભાવમાં રહેવું. આગ–એટલે હું આવતા ભવનું આયુષ્ય બાંધુ આવી ઈચ્છા કરવા માત્રથી કેઈ જીવ પિતાની ઈચ્છા પ્રમાણે આયુષ્યકર્મ બાધતું નથી માટે જ અભેગે (ઉપગ રહિતપણે) કર્મ બંધાય છે.