________________
શતક-૭ : ઉદેશક-૬
પ્રશ્ન–રાજગૃહી નગરીમાં શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે હે ભગવન્! નરકગતિમાં જવાવાળો જીવ શું પિતાના ચાલુ ભવમાં નરકાયુ બાંધે? નરકમાં ઉત્પન્ન થતા બાંધે કે ત્યાં ઉત્પન્ન થાય પછી બાધે ?
: યથાર્થ વક્તા ભગવાને કહ્યું કે પાછળના બે વિકલને ' છોડીને અર્થાત્ પિતાના ચાલ ભવમાં જ આયુષ્યકર્મને બાંધે છે મતલબ કે બેડી સમાન આયુષ્યકર્મને બાંધ્યા વિના કઈ પણ જીવાત્મા પિતાના ચાલુ ભવને છેડી શક્તો નથી, જે હકીકત પહેલા ભાગમાં સ્પષ્ટ કરાઈ ગઈ છે, અને બાંધેલુ આયુકર્મ નરકગતિમાં ગયા પછી જ વેદાય છે.
'નરકમાં ઉત્પન્ન થવાને ગ્ય જીવ આ ભવમાં મહાવેદનાવાળ થાય? ઉત્પન્ન થતાં મહાવેદનાવાળો થાય? કે નરકમાં ઉત્પન્ન થયા પછી મહાવેદનાવાળે થાય? જવાબમાં ભગવાને કહ્યું કે, “આ ચાલુ ભવમાં પણ કદાચ મહાવેદના કે અ૮૫વેદના વાળો થાય. ઉત્પન્ન થતાં પણ કદાચ મહા કે અપવેદના થાય, પરંતુ થયા પછી તે એકાંત દુઃખરૂપ વેદનાને ભગવે છે અને કદાચ સુખને પણ વેદે છે.
સારાંશ કે નરકગતિમાં ગયા પછી કર્મોનું અશુભ વેદના થાય છે અને તીર્થંકર ભગવંતના જન્મ સમયે આખના પલકારા જેટલું સુખ થાય છે.
આ પ્રમાણે અસુકુમારને પણ દેવલોકમાં ઉત્પન્ન થયા