SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૭મું : ઉદ્દેશક ૪-૫ ૧૨૧ જીવ સર્વ કાળે વિદ્યમાન હાય છે. જીવાની કાયસ્થિતિ પ્રકરણ ગ્રંથાથી જાણી લેવી. એક સમયમાં એક જીવ કાં તા સમ્યક્ત્વની એક કાં મિથ્યાત્વની ક્રિયા કરશે. પરંતુ એક સમયમાં એ ક્રિયા માનવામાં સિદ્ધાંતને ખાધ આવે છે. કેમકે તેમ થતાં જીવને મિથ્યાત્વ કાઈ કાળે ટળશે નહિ અને મિથ્યાત્વને નાશ થયા વિના મેાક્ષના માર્ગ જ ખધ થશે જે સસ્થા અનિષ્ટ છે. પ્રશ્ન—પાંચમા ઉદ્દેશાના વિષય પ્રકરણાદિ શ્ર'થામાં લગ ભગ આવી જાય છે. , ૪-૫ ઉદ્દેશક સમાસ .............s ..
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy