________________
૧૨૦
એ પૃથ્વીએની આયુઃ સ્થિતિ આ પ્રમાણે છેઃ—
લક્ષણા પૃથ્વી
શુદ્ધ પૃથ્વી
મનઃ શિલા પૃથ્વી—
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
વાલુકા પૃથ્વી
શર્કરા પૃથ્વી
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ
એક હજાર વર્ષ
ત્
માર હજાર વર્ષ
સાળ હજાર વર્ષ
ચઉદ હજાર વર્ષ
અઢાર હેજાર વર્ષ
ખાવીસ હજાર વર્ષ
ખરા પૃથ્વી અને જઘન્યથી બધાનું આયુષ્ય અંતર્મુહૂત છે. ભસ્થિતિ અને કાયસ્થિતિ જીવવિચાર પ્રકરણથી જાણી લેવી.
“નીવ” ધાતુ પ્રાણ ધારણ અથમાં છે. જે પ્રાણીને ધારણ કરે તે જીવ કહેવાય છે. પ્રાણા એ પ્રકારના છે: ૧ દ્રવ્યપ્રાણુ,
૨ ભાવપ્રાણ,
દ્રવ્યપ્રાણુ ૧૦ પ્રકારે છે: ૫ ઇન્દ્રિયેા, ૩ ખળ, શ્વાસે વાસ અને આયુષ્ય.
કોઈ પણ પ્રાણીના પ્રાણેાતું હૅનન, પીડન, મારણ કરવું તે હિંસા. ભાવપ્રાણુ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપે છે. જેથી મેાક્ષમાં ગએલે જીવ પણ આ ભાવપ્રાણને લઈને જીવ કહેવાય છે. કયા જીવને કેટલા પ્રાણા હેાય છે. તે ‘જીવવિચાર’ પ્રકરણથી જાણી લેવું. સ’સારી અવસ્થામાં દ્રવ્યપ્રાણાને લઇને અને મુક્ત અવસ્થામાં ભાવપ્રાણાને લઈને સર્વ કાળે જીવ છે. અહીં પ્રતિનિયત એક જીવની વિવક્ષા નથી પરંતુ જીવ સામાન્યની વિવક્ષા છે. જીવ કેટલા કાળ સુધી રહે? અનાદિ અન’ત કાળની અપેક્ષાએ