________________
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
આ જ વાત ધ્યાનમાં રાખી પદ્મલેશ્યાના સ્વામી વૈમાનિક દેવ અલ્પક વાળે પણ હાય અને શુકલલેશ્યાને વૈમાનિક દેવ મહાકર્મી પણ હાઈ શકે છે.
૧૧૮
'
પ્રશ્ન—વેદના અને નિર્જરા એક નથી. કેમકે વેદના કમ ની થાય છે. માટે વેદનાને કમ કહેવાય છે. અને વેઢિત એટલે ' આત્માથી અનુભવાયેલું કમ ના કમ કહેવાય છે. માટે નિરા કની નથી હોતી પણ તે કર્મ'ની થાય છે. સત્તામાં પડેલુ કમ જ્યારે પેાતાના છેલ્લા પ્રદેશથી પણ વેદાઇ જાય છે, ત્યાર પછી જ આત્માથી જુદું પડે છે. વેદાતુ હાય ત્યાં સુધી ક અને વેઢાયા પછી નાકમ કહેવાય છે. માટે કહેવાય છે કે વેદના કર્મીની હાય છે અને નિજરા નાકની હાય છે.
આ રીતે બીજા પણ પ્રશ્નો ઉપર પ્રમાણે સમજવા. વેદના અને નિરાને સમય શુ એક છે ?
"
ભગવાને કહ્યુ કે ‘· ના ” કારણ કે પહેલા સમયમાં કમ વેદાય છે અને ખીજા સમયે નિરાય છે. માટે બંનેના સમય જૂદા છે.
ત્રીજો ઉદ્દેશ સમાય
.......................O