________________
શતક ૭મુ : ઉદ્દેશક-૨
૧૧૫ તમે પદાર્થના નિર્ણયમાં એક દષ્ટિકોણ સ્વીકાર કરીને બેઠા છે માટે ઝઘડે છે, આવા નિરર્થક ઝઘડા કરવા માટે આ દેવ દુર્લભ મનુષ્ય અવતાર નથી તેથી બને દષ્ટિકોણનો ઉપયોગ કરે. તેથી તમને વાસ્તવિક જ્ઞાન મળશે, ઝઘડાઓ શાંત થશે અને સંસારના પદાર્થોનું યથાર્થ જ્ઞાન મળશે જેનાથી તમારા જીવનમાં શાતિ-સમાધિની પ્રાપ્તિ થતાં અનંત સુખના ધામ જે મેલ મેળવવા ભાગ્યશાળી બનશે.
ભગવાન મહાવીરસ્વામીના આવા પ્રકારના ઉદ્દબોધને પંડિત -મહાપંડિતો સમજ્યા અને ભગવાનને શરણે આવ્યા. નારકે શાશ્વતા કે અશાશ્વતા ? આના જવાબમાં ભગવાને કહ્યું કે નરક ગતિમાં જીવ રહે ત્યાં સુધી નારક તરીકે શાશ્વત છે અને નરક ભૂમિથી બહાર આવ્યા પછી નારક તરીકે નહીં રહેવાથી અશાશ્વત છે
બીજો ઉદેશે સમાસ :