________________
૧૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આપણે મનુષ્ય અવતાર પામેલા જીવની જ વાત કરીએ, જ્યાં પ્રતિક્ષણે સુખ-દુઃખ, સંગ–વિગ, આદિના કંકો પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ, જે આત્માના જ પર્યાયે છે. આત્મા જ્યારે ક્રોધાવેશમાં હોય છે ત્યારે આપણે સૌ તેને “આગને ગળે કહીએ છીએ, અને એજ આત્મા જ્યારે પાછો શાંત બની જાય છે ત્યારે તેને “સમુદ્ર જે ગંભીર કહીએ છીએ. મૈથુનાસક્ત બનેલાને “વિષયવાસનાનો કીડો” અને શિયલ સંપન્ન બનેલાને આપણે “બ્રહ્મનિષ્ઠ કહીને સંબોધીએ છીએ. દેવગતિમાં ગયેલા જીવને દેવ અને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થયેલાને મનુષ્ય તરીકે ઓળખીએ છીએ. . “ આ પ્રમાણે એકલા જીવદ્રવ્યને તમે બધાએ ભેગા મળી ગતતા ગોતતા થાકી જશે તે પણ શરીર વિનાના જીવને મેળવી શકવાના નથી.
પ્રત્યક્ષ દેખાતી વનસ્પતિમા, વનસ્પતિના ફળ, ફૂલ, થડ, શાખા અને પાદડા એ વનસ્પતિ જીવના શરીરે છે. તેથી જ પાણે મળતાં તે જ આપણી જેમ વધે છે. હવે તમે સમજી શકશે કે જીવદ્રવ્ય દ્રવ્યાસ્તિકાયનયની અપેક્ષાએ નિત્ય શાશ્વત છે અને પર્યાયાસ્તિકાયનયની અપેક્ષાએ અનિત્ય છે–અશાશ્વત છે.
શરીરપર્યાય ધાર્યા વિના એ આત્મા રહી શકે જ નહીં, અન્યથા મોજાયત સારી ? આ માન્યતા જૂઠી પડશે. જે તમને અને મને પણ કબૂલ નથી. -
કેઈ પણ પદાર્થને જોવા માટે અને તેને યથાર્થ નિર્ણય કરવા માટે આ બે દષ્ટિકેણું છે જે સર્વથા વ્યવહારુ માર્ગ છે, માટે જ સર્વથા સત્ય છે.