________________
શતક ૭મું . ઉદ્દેશક-૨
૧૧૩ કઠીને આકાર આપે અને તે કંઠી તરીકે સંબોધાયું. પછી કંઠી તેડીને તેની વીંટી બનાવી. હવે મૂળ દ્રવ્ય મેનુ તે બન્ને અવસ્થામાં કાયમ રહ્યું છે, માત્ર કંડીના આકારરૂપે નાશ પામી ટ્વટીના આકારરૂપે તે ઉત્પન્ન થયું છેઆ પ્રમાણે સર્વત્ર મૂળ દ્રવ્યની રતિ માત્ર પણ હાનિ થયા વિના પર્યાયની પ્રતિક્ષણે ઉત્પત્તિ અને હાનિ સૌને પ્રત્યક્ષ અનુભવમાં આવી રહી છે. - આનાથી આપણને જાણવામાં સુગમતા થશે કે તૃણના ટૂક ડાથી લઈને આકાશ સુધીના અનંત દ્રામાં બે ત જ રહેલા છે. એક દ્રવ્ય અને બીજો પર્યાય. પર્યાય એટલે આકાર વિશેષ કેમકે એકલું દ્રવ્ય માનવને કામમાં આવતુ નથી હું તમને જ પુછુ કે એકલું સુવર્ણ, માટી, રૂ, આદી દ્રવ્ય તથા શરીર પર્યાય વિનાને જીવ સંસારના કોઈ પણ વ્યક્તિને શા કામમાં આવવાને છે?
જ્યારે સુવર્ણ દ્રવ્ય, કઢી, વટી, ક દોરે, કુડલ, બંગડી આદિ પર્યામાં આકાર વિશેષમાં પરિવર્તિત થાય છે ત્યારે જ સોના કામમાં આવે છે રૂ દ્રવ્ય પણ છેતી, સાડી, કોટ, ખમીસ, ટોપી, બડી આદિ પર્યાયામાં આવ્યા પછી જ ઉપકારક બને છે
એવી જ રીતે જીવ પણ કેઈને કોઈ શરીર પર્યાયમાં આવ્યા પછી જ સંસારના વ્યવહારમાં ઉપયેગી થાય છે. માટે જ દ્રવ્યવના પર્યાયે હેઈ શકતા નથી અને પર્યા વિનાનું દ્રવ્ય પણ કેઈએ જોયું નથી–જેવાતું નથી અને જેવાશે પણ નહીં
સુવર્ણ દ્રવ્ય પણ બંગડી, સોનામહેર, ત્રિકોણ કે ચતુષ્કોણ રૂપીઆના આકારમાં હશે. માટી દ્રવ્ય પણ ઢેફા, કે ધૂળના આકારમાં જોવા મળશે.
1
-