________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
સંજયવેલŕિપુત્ર સવથા અજ્ઞાનવાદી હતા. તેની માન્યતા હતી કે— જ્ઞાનને લઈને જ વેર-વિરાધ વધે છે. હિંસા, જૂઠે, ચારી આ બધુ જ્ઞાનીની ભેટ છે. જ્ઞાનીએ જ એકબીજાના કટ્ટર વૈરી છે. આમાં કોણ સાચા અને કાણુ ખાટા ?
૧૧૨
મખલીપુત્ર ગેાશાળાની માન્યતા હતી કે—કલેશ, સુખ, દુઃખ આદિ બધીએ વાતા નિહેતુ છે. જીવાત્મા પે।તે કઈ પણ કરતા જ નથી. ખં પેાતાની મેળે જ બન્યા કરે છે.
આ પ્રમાણે મધાએ પડતાના ચક્રાવામાં રાજ્ય સત્તા, કર્મચારી સત્તા, શ્રીમંત સત્તા પણ ઘેરાઇ ગઇ હતી, મન! પૂત સમાવતુ સૌ પાત પેાતાના મનમાં આવે તેમ કરવા લાગ્યા હતા. ભારતવર્ષ ની દશા અંધકારમય અને વિષમય બની ગઈ હતી. સામાન્ય જનતા આનાથી ત્રાસી ગઈ હતી.
જગદખા જેવી સ્ત્રીશક્તિની અવહેલનાએ માઝા મૂકી દીધી હતી, કારણ કે સૌને! આમાં જ સ્વાર્થ હતા, તેવા સમયે દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ સમવમરણમાં વિરાજમાન થઈને કહ્યું કે- પડિતા! તમે જરા દ્વીધ દૃષ્ટિથી વિચાર કરે. આંખા બંધ કરીને જરા ઊંડા અ'તઃસ્થલમાં પ્રવેશ કરીને જોશે તા જણાશે કે જે સંસારને તમે બધાએ પેાત પેાતાની મતિકલ્પનાના આધારે સિદ્ધાતા કરી બેઠા છે તે અધૂરા છે. આખાયે સસાર તમારા સૌની નજરમાં સદૈવ પ્રત્યક્ષ છે. જેમાં મુખ્ય એ તત્ત્વે। અન તાન ત જીવરાશિ અને અનંતાનંત પૌÇગલિક પદાર્થાં પણુ દેખાય છે. જે બધાએ પ્રતિસમયે નવા નવા પર્યાયામાં પરિવર્તિત થાય છે અને જૂના આકાર ખદલે છે. મૂળ તત્ત્વ કાયમ રહે છે. ઉદાહરણ તરીકે સેાનાની કઢીને જ જોઈ લે. તેમાં ચિરસ્થાયી મૂળ દ્રવ્ય સુવર્ણ છે, અને સેનીએ તે સુવર્ણ ને