________________
૧૧ દે રહી ગયા હોય તે બદલ હું મિચ્છામિ દુક્કડે માંગી લઉં છું. સાથે સાથે રહેલી ભૂલો તરફ મારું ધ્યાન દોરવામાં આવશે તે હું ઘણું જ ઉપકૃત થઈશ
ભાવનગરમાં ચાતુર્માસ માટે બિરાજમાન પૂજ્ય આચાર્યદેવ ૧૦૦૮ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ. ને હું બહુ જ ઋણું છુ કે તેમણે પિતાના અમૂલ્ય સમયને ભેગ દઈને પણ કાળજી પૂર્વક મુકે તપાસી લેવા માટે કૃપા કરી છે, તે માટે તેમનો ઉપકાર ભૂલાય તેમ નથી.
તે ઉપરાંત સાધના પ્રેસ ભાવનગરવાળા ગિરધરલાલ ફુલચંદ શાહ આ કામ પિતાનું જ સમજીને ઘણી જ કાળજીપૂર્વક અને - પ્રમોદ કર્યા વિના ઝડપથી પૂર્ણ કર્યું છે અને પુસ્તક જેમ શેાભી ઉઠે તે પ્રમાણે જ કાળજી લીધી છે, તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.
મુલુંડ સઘની ભક્તિ, પ્રેમ અને શ્રદ્ધાને જે ભૂલી જાઉં તો હું જરૂર કૃતગ્ન જ કહેવાઉં. સર્વથા અપરિચિત હોવા છતાં પણ આ ગ્રન્થનો તમામ ખર્ચ પોતાના જ્ઞાનખાતામાંથી કયે છે. તે માટે સઘન બધાએ ટ્રસ્ટીઓ તેમ જ બીજા પણ ઘણા ભાઈઓને હુ કણ છું.
સ્વ. મનસુખભાઈ તારાચંદ મહેતા અમરેલીવાળા તે મારા જીવનને માટે પાવર-એજ અને કલ્યાણમિત્ર હતાં. તેમના સહવાસથી મારા જેવા મુનિને પણ ઘણું ઘણું જાણવાનું–આચરવાનું મળ્યું છે. અથવા એમ કહું તે પણ અતિશયોક્તિ નથી, મારા જીવન ઉપર તેમની અમિટ છાપ હતી. તેમને આત્મા સ્વર્ગલેકના ગમે તે સ્વર્ગમાં હોય, ત્યાથી પણ પ્રકાશ આપતા રહે એ જ માંગણી છે.