________________
૧૦
આ પ્રસ્તુત ગ્રંથમાં છઠ્ઠા શતક ઉપર મારા પરમ આદરણીય, સ્વપ્નમાં પણ શ્રધ્યેય, ધ્યેય, પુજય અને સ્મરણીય સ્વ. ગુરુદેવ શ્રી વિદ્યાવિજયજી મહારાજનું લખાણુ મેટા ટાઇપમા છે, છપાઈ ગયેલા પહેલા ભાગમાં તેનુ સમાપન નહીં કરવાનુ કારણે એટલુ' જ હતુ કે, મારા જેવા દ્રવ્ય અને ભાવના પ્રમાદીને ફરીથી આગળ લખવાની પ્રેરણા મળે સ્વગમાં બિરાજમાન ગુરુદેવની માટી કૃપા અને પ્રેરણાને હું ભાગીદાર ' કે લખવામાં સારા ક્ષયે પશમ વધતા જ ગયા, અને ભગવતીસૂત્રના ઘણા જ ગહન વિષયે નુ સ્પષ્ટીકરણ કરવા માટે ભાગ્યશાળી બનવા પામ્યા છું.
ગમે તેવા ગ્રંથ લેખકને પૂવતી લેખકોને આશ્રય લેવે અનિવાય છે. મેં પણ રાયચંદ્ર ગ્રંથમાળામાંથી પ્રકાશિત ભગવતીસૂત્રના ઔજા અને ત્રીજા ભાગના તથા ઘાસીરામજી મહારાજના ભગવતી સૂત્રના પણુ આશ્રય લીધા છે, તે માટે હું તેમનેા ઋણી છુ•
પહેલા ભાગના પ્રકાશન સમયે મને શકા હતી કે, કદાચ આ ગ્ર થને કયાંયથી પ્રતિકાર થશે' પરંતુ સારા ભાગ્યે કયાયથી પણ પ્રતિકાર થયા નથી. પ્રસ્તુત ગ્ર થ માટેના સારા અભિપ્રાયે મળતા જ રહ્યાં અને માંગણીના કાગળા પણ ઉપરા ઉપરી આવતા રહ્યાં પણ આખના પલકારે જ નકલે સમાપ્ત થઈ જવાના કારણે ઘણાએની માંગણીઓ પૂરી કરી શકયા નથી. હૅવે પહેલા ભાગ પણ બીજી આવૃત્તિ માટે પ્રેસમાં છે અને થાડા સમયમા જ પ્રકાશિત થશે,
1
આ પ્રસ્તુત ગ્રંથમાં પણ ઘણા જ તાત્ત્વિક પ્રશ્નો ચર્ચાયા છે મારી યથામતિએ તે વિષયેાને ન્યાય આપવામાં આવ્યે છે, છતાં પણ છદ્મસ્થ હાવાના કારણે કથાય ક્ષતિઓ કે કિકત