________________
શતક ૭મુ : ઉદ્દેશક-૨
૧૦૭
હું મેશા અભ્યાસ કરવાના તેા અથવા અન્નાની જીવે ને સભ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રની શિક્ષા પ્રાપ્ત કરાવે તેવા વ્રત, તે શિક્ષાવ્રત. તે ચાર પ્રકારના છે.
t
૧. સામાયિક—એ ઘડી માટે સમસાત્રમાં સ્થિર થવું, આત્માને મનને અને ઇદ્રિચાને વશમાં કરવી.
૨ દેશાવગાસિક—દસ સામાયિક એક સાથે અથવા જુદી જુદી કરી જીવનને સયમિત મનાવવાની ટેવ પાડવી.
૩. પૈાસધેાપવાસ—ઉપવાસ કે એકાસણું કરી ૨૪ કલાક કે ૧૨ કલાક સુધી' સંસારની સ* માયા છે।ડી . સાધુપણું સ્વીકારવુ તે
૪. અતિથિસ વિભાગ—પુણ્ય પ્રભાવે પ્રાપ્ત થયેલા પૌદ્ગલિક પદાર્થીના અતિથિ એટલે વ્રતધારીએ માટે વિભાગ કરવા, તેમને આપવી તે આ વ્રતના ફલિતાથ છે.
હવે સ લેખના વ્રત કહે છે—મૃત્યુ સમય પાસે આવ્યાની ખબર પડતાં ભવભીરૂ આત્માએ પેાતાના શરીરને તથા કષાને પાતલા કરવા માટે સંસારની અસારતાનેા ખ્યાલ કરી કરેલા પાપેાને વેાસરાવી દેવા તેમજ શરીરની વેદનાએ વિદ્યમાન છતાં પણ આત્માને ઢ બનાવી ચારે પ્રકારના આહાર તથા સ્વજના ક્રિના સ્નેહ છેાડીને અરિહતાના ધ્યાનમાં મન જોડી દેવુ તે સલેખના વ્રત છે.
'
આ વ્રત સર્વાંત્તર ગુણવાલાને સત્તર ગુણુરૂપ હૈાય છે અને દેશે।ત્તરગુણવાલાને દેશાત્તર ગુણરૂપ છે. તેએ દેશેાત્તર ગુણવાળા શ્રાવક-શ્રાવિકાને પણુ પેાતાની પરિસ્થિતિ અને આત્માની શક્તિને ધ્યાનમાં લઈ ગુરુ મહારાજાઓની સમક્ષ કરવા લાયક છે.
1