________________
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
૧૦૬
૬ અનાકાર આકાર-અપવાદ વિના જ તપ કરવેા.
૭ કૃત પરિણામ-થાળીમાં કે પાત્રામાં એક સાથે પડેલા આહારને જ કરવા.
૮. નિરવશેષ-ચાર પ્રકારના આહારના ત્યાગ કરવા
૯ સ કેત તપ-મુષ્ટિ, વસ્ત્ર, ગાંઠ આદિના સંકેત કરી તપ કરવા. ૧૦. અદ્ધા-પેારસી, સાઢ પૈારસી આદિ તપ કરવા.
દેશાત્તર ગુણ પ્રત્યાખ્યાન તપ સાત પ્રકારે છે.
ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને અપશ્ચિમ મરણાન્તિક એટલે સલેખના તપ.
ત્રણ ગુણુત્રન-સ્થૂલ તેમાં જે કંઇ વધારે પડતી છૂટ હાય તેને સ ક્ષેપ કરવી, આનુ નામ ગુણુવ્રત છે. અર્થાત્ લીધેલા વ્રતાને મદદરૂપ બને તે ગુણુવ્રત.
૧. દિક્પરિમાણુ વ્રત-એટલે પ્રયેાજન વિના ગમન અને આગમન સોંયમિત કવું.
૨ અન་દંડ વિરમણ વ્રત-સથાનિક પાપ અને પાપ ભાવનાઓ પર સંયમ કેળવે.
૩. ભાગેષભાગ વિરમણવ્રત—ભાગ એટલે એક જ વખત ઉપ ચેગમાં આવતી વસ્તુએ જેમ અન્ન, પાણી, દૂધ, દહીં વગેરે, અને ઉપભેાગ એટલે વારવાર ઉપયેાગમાં આવતી વસ્તુએ, જેમ અ, મકાન, આભૂષણૢ વગેરે. આ બંને પ્રકારની વસ્તુઓને સંયમિત મર્યાદિત કરવી તે શ્રેષ્ઠ છે