________________
૧૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
12ના
પ્રશ્ન–છિU–આહાર પ્રત્યે અત્યંત રોગવાન હેવાથી તથા ચારિત્રમાં લાગતા દુષણની અનભિજ્ઞતા હોવાથી
f–આહારની વિશેષ પ્રકારે આકાંક્ષા રાખનારે. જટ્ટણ–આહાર પ્રત્યેના નેહ તંતુઓથી વિંટાએલે.
aોવવને–આહાર પ્રત્યે જ એકાગ્રતાને પામે છતાં પણ નિર્દોષ ભજન પાછું લાવીને વાપરનાર મુનિરાજોને માંડલીના દેષમાં અગારદોષ, ધૂમદોષ અને સચજના દોષ જે કહ્યા છે, તેનો અર્થ શુ ?
જવાબમાં ભગવાને ફરમાવ્યું કેઅંગારદેષ-મહા વૈરાગ્યપૂર્વક સંપૂર્ણ ગૃહસ્થાશ્રમનો ત્યાગ ર્યા પછી તપશ્ચર્યા, સ્વાધ્યાય, જપમાળા આદિ વિધિ-વિધાનથી પિતાના આત્માને સુખડના લાકડાની જેમ સુગંધી બનાવ્યા પછી પણ ગેરરીમાં આવેલા જૂદી જૂદી જાતના મિષ્ટાન્ન-ફરસાણ આદિ આહારની ગૃદ્ધિરૂપી અગ્નિથી ચારિત્રને અંગારા જેવું કરવું તે અંગાર દોષ કહેવાય છે.
આ દેષથી ચારિત્રરૂપી ઈન્ધન બળીને કેલસા જેવું થાય છે.
ધૂમદોષ–ગોચરીમાં અણગમતી વસ્તુ આવી જતાં તે દ્રવ્ય પ્રત્યે અથવા તેના વહેરાવનાર પ્રત્યે જે દ્વેષની ભાવના થાય છે તે દ્વેષરૂપી ધૂમાડાથી ચારિત્ર શાળા કાળી થઈ જાય છે.
સયાજના દેષ–ગરીમાં આવેલા રસાસ્વાદ વિના દ્રવ્યને મરી-મસાલા, ખાંડ, ગાળ આદિથી મિશ્રણ કરીને રસદાર બનાવવાની ક્રિયાને સંજના દોષ કહેવાય છે.