________________
શતક ૭મું : ઉદ્દેશક-૧
૧૦૧ અનાદિકાળથી આહાર સંજ્ઞાના ગુલામ બનેલા આત્માને આહાર પ્રત્યેની મર્યાદાતીત માયા–મમતા રહેલી હોવાથી તે લક્ષ્ય સંસારની શુદ્ધ કે શુભ પ્રવૃત્તિઓ કર્યા પછી પણ છેવટે આહાર પ્રત્યે જ રહેશે. તેના ખાસ કારણે નીચે પ્રમાણે છે. ૧. અનાદિકાળની આહાર સંજ્ઞા જોરદાર હોવાથી. ૨. ખાવાના પદાર્થોની વધારે પડતી આસક્તિ હોવાથી, ૩. ખાવા પીવાનું મિથ્યાજ્ઞાન હોવાથી. ૪. ખાવા પીવાથી જ તપશ્ચર્યા સારી રીતે થાય છે એવું મનમાં ઠસી જવાથી.
આ ચાર કારણેને લીધે આત્માની સાથે હાર્ડવેરી જેવી બનેલી આહાર સંજ્ઞાને સ્વાધીન કરવા માટે આત્મા સમર્થ બનતે નથી. પરિણામે નિર્જરા તત્ત્વથી તે સાધક દૂર રહે છે. અર્થાત સ્વાદમાં લુપ આત્મા કર્મોની નિજ કરી શકતો નથી.
બાહા તપ કરતાં આત્યંતર તપ એટલા માટે શ્રેષ્ઠ છે કે તેમાં આત્માને પ્રતિક્ષણે જાગૃતિ હોય છે. તેમાં પણ સ્વાધ્યાય બળ શ્રેષ્ઠ હોય છે, જેનાથી સાધક આહાર સંજ્ઞાને મારી ભગા હવા સમર્થ બને છે જેને અભ્યાસને રસ જાગે છે તેને આહા ૨માં રસ ઉડી જાય છે અને પરિણામે તેની તપશ્ચર્યા સંવર અને નિર્જરા તને પ્રાપ્ત કરાવનારી બનવા પામે છે.
મુનિ ધર્મ સાથે સ્વાધ્યાયનો ઘનિષ્ઠ સંબંધ સ્વીકારાયેલે છે. આ કારણે જ સ્વાધ્યાય સંપન્ન મુનિ પિતાના આત્મિક ગુણેમાં આગળને આગળ વધતા જાય છે અને અનાદિકાલીન કુટેવનેકુસંસ્કારોને કાબૂમાં લેતા જાય છે.