________________
૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કર્મ રહિત થયા છતા જીવ સિદ્ધશિલા તરફ ગતિ કરે છે અને ત્યાં સ્થિર થાય છે. - સિદ્ધના જીવ સિદ્ધશિલા સુધી જ જઈ શકે છે કારણ કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અહીં વિરામ પામે છે, એટલે જીવ આગળ ગતિ કરી શકતું નથી.
પ્રશ્નદુઃખી જીવ જ દુઃખથી વ્યાપ્ત થાય છે તે આ પ્રમાણે દુખી દુ ખથી વ્યાપ્ત છે. દુઃખી જીવ જ દુખને ગ્રહણ કરે છે દુખી જીવ ટુ અને ઉદયમાં લાવે છે. દુઃખી દુઃખને વેદે છે, અને દુઃખી દુઃખની નિર્ભર કરે છે
આ પ્રમાણે નારકીથી લઈ ચાવત ચારે ગતિના જીવે ની સ્થિતિ સમજવી.
પ્રશ્નઉપગ વિના ચાલનાર, ઉભા રહેનાર, સુઈ જનાર, બેસનાર તેમજ વસ્ત્ર, પાત્ર, કબલ અને રજોહરણને ગ્રહણ કરનાર સુનિને સાંપરાયિકી ક્રિયા કે ઐયંપથિકી કિયા લાગે છે?
જવાબમાં ભગવાને કહ્યું કે-જેના કાધમાન-માયા અને લાભ ક્ષીણ થયા નથી તે મુનિને સાપરાયિકી ક્રિયા લાગે છે અને સૂત્રાનુસારે ચારિત્ર પાળનાર સાધુને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. કેમકે તેને આત્મા કેાધ-માન-માયા અને બધી જાતને લોભથી દૂર રહે છે
સૂત્રાનુસાર એટલે પોતાના સભ્યદર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપગમાં રહેનાર સાધુની ક્રિયા સૂત્રાનુસાર જ હોય છે
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની વિચિત્રતાને લઈને તર–તમ
}.
{