SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ (૩) અનંત સ ંસારમાં પરિભ્રમણ કરતાં જે અમૂલ્ય વસ્તુએ પહેલા કદિય પ્રાપ્ત કરી નથી તે મુનિરાજેના સ`પ'માં આવતાં જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન મેળવીને પુણ્યાનુબ ધી પુણ્યના પ્રતાપે છેવટે સમ્યચારિત્ર અને કેવળજ્ઞાન મેળવવા પણ સમર્થ બને છે. પ્રશ્ન—એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે ગતિ (ગમન) કર્માધીન જ હાય છે ત્યારે શૈલેશીકરણ કર્યાં પછી સિદ્ધગતિને પામવાવાળા સિદ્ધના જીવા માક્ષમાં જવા માટે કઈ ગતિએ જશે ? યથાવાઢી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે—નિઃસ ગ, નિરાગ, ગતિ પરિણામ, મધ વિચ્છેદ અને પૂર્વ પ્રયાગ, આ પાંચે કારણે ગતિ હાય છે, નિઃસંગ અને નિરાગથી ગતિ આ પ્રમાણે થાય છે. જેમ પાણી ઉપર તરવાના સ્વભાવવાળા, છિદ્ર વિનાના સૂકાએલા તૂ'ખડા ઉપર આઠ વાર માટીના જાડા લેપ કરી દેવામાં આવ્યા પછી ખૂબ ભારી બનેલુ' તે તુંબડું` પેાતાની મેળે જ પાણીના તળીએ જઇને બેસી જશે ત્યાં રહેતાં પાણીના સંગથી જેમ જેમ તે માટી ધેવાતી જશે-તૂ ખડાથી અલગ પડતી જશે તેમ તેમ તે તૂખડું' પાછે પેાતાને મૂળ સ્વભાવ પ્રાપ્ત કરતુ જશે અને જ્યારે તે માટી સર્વથા તૂખડાથી અલગ થઈ જશે ત્યારે તે નિઃસ ગ અને નિરાગ થવાથી પેાતાની મેળે પાણી ઉપર આવી જાય છે તેમ આ જીવાત્મા પણ અનાદિક ળના કર્માંના સંગથી તેમજ તેના રાગથી સ થા છુટા થયા પછી પેાતાની મેળે જ સંસાર સમુદ્રથી સથા અલગ થઇને સિદ્ધશિલા ઉપર આરણ કરી ત્યા જ બિરાજમાન થાય છે. ૩. ગતિ પરિણામથી છએ દ્રવ્યેામાં જીવ અને પુદ્દગલની જ ગતિ માનેલી છે.
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy