________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નૈરયિક નિયમે પ્રાણ ધારણ કરે, પણ પ્રાણ ધારણ કરનાર નરયિક યે હોય અને અરયિક પણ હોય–ચાવત વૈમાનિક સુધી.
સુખ-દુખનો અનુભવ - ભવસિદ્ધિક ભવ્ય નૈરયિક પણ હોય, તે અનૈરયિક પણ હેય તથા નૈરયિક ભવસિદ્ધિક પણ હોય અને અભિવસિદ્ધિક પણ હોય–એ પ્રમાણે વૈમાનિક સુધી.
કેટલાકે એમ જે કહે છે ક–સર્વ પ્રાણો–ભૂતો-જીવો સો એકાત દુઃખરૂપ વેદનાને વેદે છે, તે ખોટું છે. કેટલાક પ્રાણ, ભૂતો-જી–સ એકાંત દુ ખરૂપ વેદનાને વેદે છે, અને કદાચિત સુખને વૈદે છે. કેટલાક એકાંત સુખરૂપ વેદનાને વેદે છે, અને કદાચિત દુઃખને વેદે છે. કેટલાક વિવિધ પ્રકારે વેદનાને વેદે છે, એટલે કે કદાચિત સુખને વેદે છે, ને કદાચિત્ દુઃખને વેદે છે પહેલી કેટીમાં નરયિકે છે, બીજી કોટીમાં ભવનપતિઓ, વાનવ્યંતર, જતિષ્ક અને વૈમાનિક છે, અને ત્રીજી કેટીમાં પૃથ્વીકાયથી માંડી યથાવત્ મનુષ્ય સુધીના જીવો આવી જાય છે.
નરયિક આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુણેને આત્મ દ્વારા ગ્રહણ કરી આહેરે છે–ખાય છે, તેઓ- અનંતરક્ષેત્રાવગાઢ