________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
૮. વિશુદ્ધ લેથાવાળો અનુપયુક્ત આત્મા વડે વિશુદ્ધ
લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૮. વિશુદ્ધ લેશ્યાવાળો ઉપયુકત આત્મા વડે અવિશુદ્ધ
લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૧૦. વિશુદ્ધ લેશ્યાવાળો ઉપયુકત આત્મા વડે વિશુદ્ધ
લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૧૧. વિશુદ્ધ લેશ્યાવાળો ઉપયુકતાનુપયુકત આત્મા વડે
અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૧૨. વિશુદ્ધ લેશ્યાવાળો ઉપયુકતાનુપયુકત આત્મા વડે
વિશુદ્ધ સ્થાવાળા દેવ વગેરેને જાણે અને જુએ.
? નવમો ઉદેશે સમાપ્ત. 3
"
IFI