________________
શતક દડું ઃ ઉદ્દેશક-૮
જેમ વર્ણનું-રંગનું પરિવર્તન, તેમજ ગંધ, રસ, સ્પર્શના, પરિવર્તન માટે ગુરુક, લઘુક, શીત, ઉષ્ણ, સિનગ્ધ, રક્ષ આદિ પરિવર્તન માટે પણ જાણવું, અર્થાત બહારનાં પુદ્ગલેનું ગ્રહણ કરીને કરી શકે છે. ૧. અવિશુદ્ધ લેશ્યાવાળો અનુપયુક્ત આત્મા વડે
અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૨. અવિશુદ્ધ વેશ્યાવાળા અનુપયુક્ત આત્મા વડે વિશુદ્ધ
લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૩. અવિશુદ્ધ લેશ્યાવાળા ઉપયુક્ત આત્મા વડે અવિશુદ્ધ
લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૪. અવિશુદ્ધ લેશ્યાવાળે ઉપયુક્ત આત્મા વડે વિશુદ્ધ
લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૫. અવિશુદ્ધ વેશ્યાવાળા ઉપયુક્તાનુપયુકત આત્મા વડે
અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જાએ. ૬. અવિશુદ્ધ લેશ્યાવાળે ઉપયુક્તાનુપયુક્ત આત્મા વડે
વિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૭. વિશુદ્ધ લેશ્યાવાળ અનુપયુક્ત આત્મા વડે અવિશુદ્ધ
લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ.