________________
ઉદ્દેશક હ
શતક ૬ઠું
કર્મો તથા દેવનુ વિષુવ ણ
આ પ્રકરણમાં કમ અને જીવ, દેવની વિષુર્વાણશક્તિ અને બીજા દેવને જાણવા જોવે, એ બાબતા છે. સાર આ છેઃ—
જ્ઞાનાવરણીયકમ ને બાંધતા જીવ છ પ્રકારે, સાત પ્રકારે ને આઠ પ્રકારે પણ બાંધે છે. (અહીં પ્રજ્ઞાપના સૂત્રને બંધ ઉદ્દેશક જાણવા )
મહુબિંક દેવ બહારનાં પુદ્ગલેને ગ્રહણ કરીને એક વણ વાલા અને - એક આકારવાળા વશરીર વિગેરેતુ વિકુણુ કરવા સમ છે. અને તે દેવલાકમાં રહેલા પુદ્ગલાને ગ્રહણ કરીને વિકણ કરે છે. એ પ્રમાણે ૧. એક વર્ણવાળા એક આકારને, ૨. એક વણ વાળા અનેક આકારને, ૩. અનેક વણ વાળા એક આકારને અનેક અનેક વણુ વાળા અનેક આકારને વિકુણુ કરવા શક્ત છે.
આવી જ રીતે કાળા પુદ્ગલને નીલ પુદ્ગલપણે અને નીલપુદ્ગલને કાળા પુદગલપણે પરિણમાવવામાં પણ બહારનાં પુદ્ગલેતુ ગ્રહણ કરવું જ જોઇએ. એટલે જે હેતુ ઉપર તાન્યા છે, તે હેતુ અહિં પણ છે,