________________
શતક ૬ઠું = ઉદ્દેશક-૬
૭૭ આવે છે. પ્રારંભમાં તે લપસણી ભૂમિ જે આ સટ્ટાબજાર કંઈક ફાયદે કરાવી આપે છે અને પછી તે....શકુનિની સાથે જુગાર રમવા માટે બેઠેલા યુધિષ્ઠિરની જેમ એક પછી એક દાવ હારતા જાય છે. તેમ આત્મા પણ દુર્બોદ્ધિવશ અસદુ વિવેકને સ્વામી બનીને સમુદ્રના પાણીના એક ટીપા જેટલું મેળવે છે અને ઘણું બધું હારી જાય છે. અને છેવટે પૂર્વભવના કરેલા સત્કર્મો, સાધુસેવા, દાન, પુણ્ય આદિને સંસારની માયાજાળમાં બધુ એ ગુમાવી દે છે અને છેવટે દુર્ગતિના મહાગર્તમાં પડી સબડ્યા કરે છે
- ધ રિશી સમાય ?
& ઉદેશ સમાપ્ત
છે
00
SUBરના
હ
આ
છે
..
છે