________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
- તમસ્કાયને વર્ણ મહાકાળો છે, તમનકાયના તેર નામ છે : ૧ તમ, ૨ તમરકાય, 3 અંધકાર, ૪ મહીંધકાર, ૫ લેકાંધકાર, ૬ લેક તમિસ્ત્ર, ૭ દેવાંધકાર, ૮ દેવ તમિસ્ત્ર, ૮ દેવારણ્ય, ૧૦ દેવ સમૂહ, ૧૧ દેવપરિઘ, ૧ર દેવ પ્રતિક્ષોભ અને ૧૩ અરુણોદક સમુદ્ર.
- તમસ્કાય એ પાણીનું પરિણામ છે, જીવનો પરિણામ છે, અને પુદ્ગલને પણ પરિણામ છે.
એ તમકાર્યમાં સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ, પૃથ્વીકાયિકપણે ચાવત ત્રસકાયિકપણે અનેકવાર અથવા અન તવાર ઉત્પન્ન થયા છે, પણ બાદર પૃથ્વીકાયિકપણે અને બાદર અગ્નિકાયિકપણે ઉત્પન્ન નથી થયા.
કૃષ્ણરાજીઓ આવી જ રીતે વિરતારથી કુણરાજીઓ સંબંધી પ્રશ્નો છે.
કુણરાજીઓ આઠ છે. તે સનકુમાર–મહેન્દ્રક૯૫માં અને નીચે બ્રહ્મલોક ક૯પમાં (અ)રિષ્ટ વિમાનના પાથડામાં છે તેનો આયામ અસંખ્યય જન સહસ્ત્ર, વિષ્કભા સંય જન સહસ્ત્ર અને પરિક્ષેપ અસંખ્યય જન સહસ્ત્ર છે.