________________
६४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જન્મેલાના હિંસક સંસ્કાર જે નિયંત્રણમાં નહીં આવ્યા હોય તે તેમને પણ મહાવ્રત પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
તેવી રીતે ઉચ્ચ ખાનદાન, આર્યકુલ, આર્યજાતિ તેમજ શરીરની સર્વા ગણ પતા પ્રાપ્ત કર્યા છતાં પણ પિતાના આ સંસ્કારે જેમણે કેળવ્યા નહીં હોય તેમને પણ જૈનધર્મ પ્રાપ્ત થઈ શકે તેમ નથી, કદાચ કુળને લઈને જૈનધર્મી જરૂર ગણાશે તે એ જૈન ધર્મના મૂળ પ્રાણ “જૈનત્વથી તે તેને આત્મા હજારો માઈલ દૂર જ હશે
ચારે નિકાયના સમ્યગ્દષ્ટિ દે તીર્થકર ઉપર સંપૂર્ણ શ્રદ્ધા –સંવેગથી ભરપૂર હોવા છતાં પણ મહાવતે કે અણુવ્રને પણ સ્વીકારી શકવા સમર્થ નથી હોતા. માટે જ પ્રત્યાખ્યાન ધર્મમહાવ્રત ધર્મની પ્રાપ્તિ અતિ દુષ્કર છે. -
પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓની કક્ષા જેમ એક સમાન નથી હતી તેમ સંસારના જીની શક્તિ પણ એક સરખી નથી હતી. તેથી જ શ્રદ્ધા અને ભાવનામાં થેડી ન્યૂનતા હોવાથી બીજા નંબરના છ પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન એટલે સર્વ પાપોની નિવૃત્તિ પણ કરી શકતા નથી, તેમજ સવે નિરર્થક પાપના દ્વાર ઉઘાડા રાખી શકવાની ભાવનાવાળા પણ હતા નથી. માટે તેમને દેશવિરતિ ધર્મ, શ્રાવક ધર્મ, વિરતાવિરત ધર્મ, સ થતા સંયત ધર્મ અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાન ધર્મનો ઉદય આવે છે. એટલે કે પોતાના જીવનમાં અપ્રત્યાખ્યાન કષાય ઉપર થોડે ઘણે અંશે અથવા સર્વથા સંયમ લાવે છે અને શ્રાવકધર્મની પ્રાપ્તિ થાય છે. ત્યારે મહાપાપ નહીં કરવાની ભાવના ઉત્પન્ન થતાં જ જ્ઞાનપૂર્વક સમજદારી સાથે ગુરુ સન્મુખ