________________
શતક ૬ : ઉદ્દેશક-૪ કરનારો આત્મા એક દિવસે પ્રતિ-આખ્યાન એટલે કે અત્યાર સુધી કરેલા કરાવેલા અને અતુટેલા પાપથી “પ્રતિ” એટલે પાછો વળે છે તેને ભગવતી સૂત્રકારે “પ્રત્યાખ્યાન ધર્મ ” કહ્યો છે.
સર રિફરૂપે જમવા માટે
આમ પરિસર
* સામેના શત્રુની વ્યુહરચના, શસ્ત્ર સામગ્રી, દ્ધાઓની લડાયક શક્તિ અને તેમને ઉત્સાહ જોયા પછી જ યુદ્ધ માટેનું આહ્વાન કરવામાં આવે છે. તેવી રીતે આત્માના પ્રબળ શત્ર સમા યાપસ્થાનકેની ઓળખાણ, તેમની શક્તિ, મહારાજાના સૈનિકની ચાલબાજી, અને ઈન્દ્રિયના ભેગવિલાસમાં આત્માને ગુગળાવી નાખવાની અદ્દભુત શક્તિનું માપ કાઢવું અને તેમની ભયંકર માયાજાળને છેદવા માટેની આત્માની તૈયારીને સૂત્રકારે
જ્ઞ પરિજ્ઞા” રૂપે જણાવી છે. ત્યાર પછી મહારાજાની સ પૂર્ણ માયાજાળને તેડી જ નાખવા માટેના આત્માના સબળ પુરુષા“ને “પ્રત્યાખ્યાન પરિજ્ઞા” તરીકે સંબોધી છે. આમ જ્ઞપરિજ્ઞાથી પાપોને જાણવા તથા “પ્રત્યાખ્યાન પરિજ્ઞા થી છોડવા તે પ્રત્યાખ્યાન ધર્મ સર્વવિરતિ ધર્મ છે.
આ ઉત્કૃષ્ટતમ ધર્મ ૮૪ લાખ જીવા યોનિના જીવમાંથી કેવળે ૧૪ લાખ મનુષ્યનિમાં જન્મેલા મનુષ્ય જ સ્વીકાર કરી શકે છે. - તેમાં પણ અ૫ કષાયી હોવા છતાં ભેગવિલાસમા પૂર્ણ મસ્ત બનેલા યુગલિક માને તથા સંમૂછિત માનવી તેમજ અપર્યાપ્ત માનવેના ભાગ્યમાં આ ધર્મ નથી જ.
તેવી રીતે અનાર્ય જાતિમાં જન્મેલાના અનાર્ય સંસ્કારો. ફેરછ કુળમાં જન્મેલાના ઑછ સરકાર, હિંસક જાતિમાં