________________
શતક “હું ઉદ્દેશક-૪ શ્રાવકધર્મ એટલે સમ્યકત્વપૂર્વક બાર વતને રવીકાર કરે છે અને શ્રદ્ધાથી તેમનું પાલન કરે છે.
જ્યારે મહાવ્રતધારી અને દેશવિરતિધારીને છેડીને બાકીના બધાએ જી અપ્રત્યાખ્યાની જ હોય છે. એટલે કે તેમને પાપને ખ્યાલ અને તેને છોડવાની ભાવના પણ થતી નથી થાય છે તે સંસારની માયાને વશ થઈ પાપને છેડી શકતા નથી
આમ પાપના સેવનમાં, સેવવાની ભાવનામાં ભેળવેલા ભેગની સ્મૃતિમાં અને ભવિષ્યમાં પણ અર્થ અને કામના ભગવટાની લાલસામાં જીવન પુરૂં થાય છે.
તેથી મહાવીરસ્વામીના જીવન પ્રત્યે જેમને શ્રદ્ધા હેય, શ્રદ્ધાના બળે જૈન ધર્મની માન્યતામાં વિવેક પ્રગટ્યો હોય તે મહાવ્રત કે બારવ્રત સ્વીકારી પિતાના માનવજીવનને સફળ બનાવવા માટે જ પ્રયત્ન કરે જોઈએ, એ જ એક હિતાવહ માર્ગ છે
જેમના જીવનમાં જૈન ધર્મ પ્રત્યે મુદ્દલ શ્રદ્ધા નથી, જૈનવ પ્રાપ્ત કરવાની રતિમાત્ર તમન્ના નથી, અહિંસાદિ ધર્મને રાગ નથી, હિંસાદિ પાપને ત્યાગવાની ભાવના નથી, દુર્જના સહવાસમાં આનંદ આવે છે, સજજનેને દ્વેષી છે, તેવા મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અને સમ્યક્રવથી ભ્રષ્ટ થયેલા જીવાત્માઓમાં અવિરતિ, કષાય, પ્રમાદ અને ગવક્રતા નિશ્ચયે રહેવાના છે. માટે આવા મિથ્યાત્વમાં રહેલે આત્મા ભવાંતર માટે જ્યારે