________________
જીવો પ્રત્યાખ્યાની પણ છે, અપ્રત્યાખ્યાની પણ છે અને પ્રત્યાખ્યાની–અપ્રત્યાખ્યાની પણ છે.
નરયિક અપ્રત્યાખ્યાની યાવત ચૌરિંદ્રિય જીવો સુધી જાણવું. - પંચેન્દ્રિય તિર્યંચ નિકે અપ્રત્યાખ્યાની છે, તેમ પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની છે. *
મનુષ્ય ત્રણ પ્રકારના હોય, બાકીના જીવ નરયિકની માફક પંચેન્દ્રિય જીવો પ્રત્યાખ્યાનાદિ ત્રણેને પણ જાણે. , બાકીના જીવો ત્રણેને જાણતા નથી. .
છે અને વૈમાનિક પ્રત્યાખ્યાનથી નિર્વતિત આયુષ્યવાળા છે, ત્રણે પણ છે. (અપ્રત્યાખ્યાન નિર્વતિત, પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનથી નિર્વતિત) અને બાકીના અપ્રત્યા- ખ્યાનથી નિર્વતિત આયુષ્યવાળા છે. (પ્રત્યાખ્યાની એટલે સર્વવિરતિ, અપ્રત્યાખ્યાની એટલે અવિરત-વિરતિ વિનાના. પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની એટલે દેશ વિરત.) ૧૨ -
૧૨ પ્રત્યાખ્યાન અને આયુષ્ય: છે ત્રણ પ્રકારના હોય છે. પ્રત્યાખ્યાનધમ, અપ્રત્યાખ્યાન ધમી, પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની. હવે તેમની વ્યાખ્યાઓ સમજીએ.