SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૬ 6 : ઉદેશક-૪ અને પ્રદેશ અમદેશાદિને વિચારઃ આ ઉદ્દેશકમાં જુદી જુદી દષ્ટિએ ગણાએલા જીને સપ્રદેશ–અપ્રદેશ તેમજ પ્રત્યાખ્યાન અને આયુષ્ય સંબંધી વિચાર છે. સાર આ છે – જીવ કાલાદેશ વડે નક્કી સપ્રદેશ છે. યાવત સિદ્ધ સુધીના જીવ માટે જાણવું. નરયિક જીવ કાલાદેશથી સપ્રદેશ છે ને કદાચ અપ્રદેશ છે. જે કાલાદેશથી નક્કી સપ્રદેશ છે. નરયિક જમાં કાલાદેશથી– ૧ બધાય પણ સપ્રદેશ હાય. ૨ કેટલાક પ્રદેશ અને એકાદ અપ્રદેશ અને ૩ કેટલાક પ્રદેશ તથા અપ્રદેશ હોય. એ પ્રમાણે યાવત રતનિતકુમાર સુધીના જીવો માટે જણવું.
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy