________________
સૌથી થોડા પુરુષવેદક જીવ છે. તેનાથી સંખ્યયગુણુ સ્ત્રીવેદક છે. વેદક અનંતગુણ છે, અને નપુંસકવેદક અનંતગુણ છે.
એ પ્રમાણે બધા ભેદમાં વિચારવું. કર ૧૦
' ૧૦ વેકેનુ અલ્પબદુત્વ-સંસારભરના અનંતાનંત જીમાં પુરૂષદમાં રહેલા છ સૌથી છેડા છે. તેનાથી સ્ત્રીવેદનાં
જો સંખ્યાત ગુણ વધારે છે અવેદક એટલે સિદ્ધના જીવે તેનાથી અનંતગુણ વધારે છે, અને સિદ્ધના જીવો કરતા પણ નપુંસકવેદના જી અનંતગુણા વધારે છે.' ' . .
દેવગતિના બધાએ દેવે કરતાં દેવીઓ બત્રીસગુણા વધારે છે. મનુષ્ય કરતાં મનુષ્ય સ્ત્રીઓ સતાવીશ ગુણ - વધારે છે. તિર્યંચ નર કરતાં પણ તિર્યંચ માદાની સંખ્યા ત્રણ ગુણી વધારે છે.
- રીને કરો અમાસ છે
ત્રીજો ઉદેશે સમાસ