________________
પ૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ અને સૂમસંપરાય આ ચારે સ યતે કદાચ જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે અને યથાખ્યાત સંયત ઉપશાત અને ક્ષીણ મહિવાળા હોવાથી આ કર્મને બાંધતે નથી આ અપેક્ષાએ પહેલાના ચાર સંયમને આશ્રીને સંયમ ધારીઓ પણ કદાચ બાંધે છે અને પાંચમા સ યમ આશ્રીને કર્મ નથી ખાધતા.
અસંયમી અને દેશવિરત સંયમી કર્મો બાધે છે, અને આયુષ્ય પણ બાંધવાના સમયે બાંધે છે.
મન પર્યાસિને સ્વામી વીતરાગ હોય તે કર્મબંધન નથી કરતે, જ્યારે સરાગી કર્મબ ધન કરે છે.
મનઃ પર્યાસિ વિનાના અસંસી જીવે તે નિયમા કર્મોને બાંધનારા જ હોય છે
અગી અને સિદ્ધ ને છેડી બાકી બધાએ વેદનીયકર્મને બાંધે છે
ભવસિદ્ધિક યદિ છદ્મસ્થ હશે તે કર્મબંધન છે. ચક્ષુદર્શન અચક્ષદર્શન અને અવધિદર્શનના સ્વામીઓ છદ્મસ્થ હોય તે કર્મબંધન છે અને વીતરાગ હોય તો સાતવેદનીયને છોડી બીજા કર્મોનું બંધન નથી.
ભાષાલબ્ધિના માલિકે ભાષક વિતરાગ હેય તે કમે બાંધતા નથી. બીજા બાંધે છે. * . .
નહીં બોલવાવાળા અભાષક સિદ્ધો કર્મ બાંધતા નથી, પણ પૃથ્વીકાયિકે અભાષક હોવા છતાં પણ કર્મોને બાંધે છે.