________________
રાતક હું ઃ ઉદ્દેશક-૩ - : સમ્યગ્દર્શનથી પાપની ભાવનાઓનો પરિહાર કરે છે અને - સમચારિત્રવડે પાપની ભાવનાઓના દ્વાર બંધ કરે છે આવી પરિસ્થિતિમાં મેહનો ઉપશમ કરેલે ભાગ્યશાળી પિતાને વેદકર્મને યથાશક્ય પિતાને આધીન કરે છે અને જેટલા અંશમાં જેટલા સમય માટે તે વેદરહિત બને છે, તે સમયે રૂપરૂપના આ બાર જેવી સ્ત્રી અને રૂપના અવતાર સમ યુવાપુરુષ અનુકૂળ થવા છતાં પણ પિતાના જીવનમાં રતિમાત્ર પાપભાવના ઉદ્દ ભવતી નથી. અને જયારે વેદકર્મને સર્વથા ક્ષય કરી દે છે, ત્યારે પુરુષનુ પુરુષ શરીર, સ્ત્રીનું સ્ત્રી શરીર સર્વથા અકિંચિત્કર બનવા પામે છે તે સમયે તે પુરુષ સ્ત્રી અને નાનપુ સક કહેવાય છે. અને તેઓ જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધતા નથી.
નવમા અને દશમા ગુણઠાણે જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે, કેમકે આ સ્થાનકે જીવ છ કે સાત કર્મોને બંધક છે. ત્યારે ૧૧-૧૨-૧૩-૧૪ ગુણસ્થાનકે જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધત નથી કેમકે ત્યાં તેઓ એક જ શતાવેદનીય કર્મના બધક છે
પૂર્વભવથી નપુંસક શરીરની ઉપાર્જના કરીને નપુસક તરીકે જન્મેલા પુરુષાથી જીવે પણ પોતાના કર્મોને સર્વથા ક્ષય કરવા માટે જયારે ભાગ્યશાળી બને છે, ત્યારે નપુંસદ વિનાના તે નોનપુંસકો પણ જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધતા નથી.
આયુષ્યકર્મને પણ પુરુષ, નેસ્ત્રી અને નેનપુંસકો બાંધતા નથી અને બીજાએ બાંધવાના કાળ દરમિયાન બાંધે છે કેમકે આ કર્મ જીંદગીમાં એક જ વાર બંધાય છે.
નોસ ચત, અસંયત અને સંયતાસંયત એટલે કેવળ જ્ઞાનીને જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધવાનું એકે કારણ નથી. જ્યારે