________________
શ્રી મગવતી સૂત્ર સાર સ’ગ્રà
ભાંગ કે શરાબ પીધા પછી તેને નશે. પીનારને ધીમે ધીમે ચડે છે અને અમુક સમય ગયા પછી તેના નો પેાતાના પૂર્ણ સ્વરૂપમાં ચડે છે. અને પછી પાછે ધીમે ધીમે ઉત્તરવા માડે છે અને છેવટે જીવ પાછે પેાતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે
૫૪
તે જ પ્રમાણે શરાબપાનના નશાને ચરિતાર્થ કરતા આ પુરૂષવેદ કે સ્ત્રીવેદ કનેા નશે। પણ પુરૂષના કે સ્ત્રીના શરીરને અર્થાત્ બાલ્યકાળ વ્યતીત થયા પછી યુવાવસ્થાના પ્રારભમા સ્ક્રીમે ધીમે ચઢવા લાગે છે અને જ્યારે પુરૂષના કે સ્ત્રીના અંગા પૂર્ણ રૂપે ભાગકમને લાયક બની જાય છે ત્યારે વેઇકમ ના નશે પૂર્ણરૂપે ચઢે છે. તે સમયે પુરૂષને સ્ત્રીના શરીરને અને સ્ત્રીને પુરૂષના શરીરના સહવાસ ગમશે, અને જ્યારે બંનેને પૂર્ણ નશે। ચઢશે ત્યારે બનેના શરીર એકમેક થઈ પેાતાની વાસનાને પૂર્ણ કરતાં તેમના નશે। 'સમાપ્ત થશે. એટલે તેટલા જ સમય પૂરતા નશાના વેગ આછો થશે. આ પ્રમાણે પુરૂષવેદના માલિક સ્રીભાગમાં આસક્ત બનીને અને સ્ત્રીવેદના માલિક પુરૂષભેાગમાં મસ્ત બનીને વારંવાર જ્ઞાનાવરણીયાદિ કને માંધનારા થશે
પરંતુ જે ભાગ્યશાળી જીવાત્માઓને ગુરુકુળવાસ પ્રાપ્ત થયે હાય અને પેાતાની અદમ્ય મેક્ષ પુરુષાની શક્તિના વિકાસ સાધી લીધેા હેાય તે નરરત્ન અને સ્રીરત્ના પેાતાની સત્તામાં પડેલા મેહુકમ ( વેદ્યકમ')ના જ્ઞાનાભ્યાસ, એકાન્તવાસ, ધ્યાનપ્રક્રિયા, લાંબી અને માટી તપશ્ચર્યાએ આદિ સદ્અનુષ્ઠાનવડે ઉપશમ કરવા માટે પણ સમથ અની શકે છે. અર્થાત્ અપૂ સભ્યજ્ઞાનવડે આત્માને પુરુષાર્થી મનાવી કુક્રિયાઓને ત્યાગ કરે છે
.