________________
શતક ૬ઠું· :- ઉદ્દેશક-૩
૫૩
લાંગે, તેમ સ્ત્રીવેદને ઉયમાં આવતાં ચેડી વાર લાગે છે અને મુઝાતા ઘણી વાર લાગે છે.
સ્ત્રીય વેયતિ-મોતિ-મૂઢી રોતીતિ સ્ત્રીવેઃ । એટલે પુરુષને ભાગવવાની ઈચ્છા જેનાથી થાય તે સ્ત્રીવેદ કહેવાય.
નપુ સવેદ :
૧ ચાલુ ભવમાં પુરુષ કે સ્ત્રી શરીરધારી હાવા છતાં પણ બીજા પુરુષ કે સ્ત્રી, માલક કે ખાલિકાના શરીર સાથે ભેગવિલાસેામાં મલિન ભાવેાને ધારી રાત-દિવસ તે બન્નેની સાથે વિષયવાસનાપૂર્ણાંક તેમના ભાગવિલાસેામાં ભૂંડની જેમ અત્યંત આસક્ત હાય.
..
૨. વિના કારણે અથવા નજીવા કારણે જેમના ક્રોધ-માનમાયા અને લેભરૂપી કષાયેા સથા ભડકી જતા હાય.
૩ ખાતા પીતા સૂતા ઉઠતા અને ગમે તેની સાથે વાર્તાલાપ કરતાં માનસિક વિચારે કામુકી ભાવનાવાળા હોય
૪ સાધ્વી, સતી, કુલીના, કન્યા આદી પવિત્ર સીએને લેાભ, લાલચ આપીને અથવા પેાતાની વાચાળતામાં ફસાવીને તેમના શિયળને લૂટવાને પ્રયત્ન કરનાર.
આ ચાર પ્રકારના જીવા આગામી ભવ માટે નપુ સકવેદને ઉપાર્જન કરે છે. અને તેવા નિઃકૃષ્ટ વેદને લાગવવા માટે નપુ સક લિ’ગને ધારણ કરે છે. જેમાં ઘેાડા અંગે પુરૂષના અને થાડા
ના હાવાથી પેાતાના મહાપાપકર્મના ઉદયે નથી પુરૂષને નથી સ્ત્રીને ભાગવી શકતા છતાં પણ અત્યંત ગંદી ભાવનાએ અને રાત-દિવસ ઘૃણાત્મક વિચારે અન્યા રહે છે
1
'