________________
*
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
ઘાસના પુળામાં જેમ અગ્નિને લાગતા વાર લાગતી નથી, અને લાગેલી આગને બુઝાતા પણ વાર લાગતી નથી, તે પ્રમાણે પુરુષને પુરુષવેદના નશાને ચઢતા પણ વાર લાગતી નથી અને ઉતરતા પણ વાર લાગતી નથી.
૫૨
વેદ
-
૧. પુરુષ શરીરધારી હાવા છતાં પણ જે અત્યંત ઇર્ષ્યાળુ હાય એટલે ગુણી કે પુણ્યશાળી જીવને જોઇને જેના મનમાં અસહિષ્ણુતા કે અદેખાઈભાવ ઉત્પન્ન થાય તેને ઈર્ષ્યાળુ કહેવાય છે.
૨. પ્રાકૃતિક કે અપ્રાકૃતિક વિષયવાસના અને ભાગવિલાસેામાં જે અત્યંત આસક્ત હાય છે
૩ સ્વાર્થ કે સ્વાર્થ વિના પણ જે મૃષાવાદી હાય
૪. મન-વચન-કાયાના વ્યાપાર કુટિલ હાય.
૫ સ્વભાવે હઠાગ્રહી અને જદ્દી હાય,
૬ પરસ્ત્રીએ પ્રત્યે ગમન કરવાની ભાવનાવાળા હાય.
આ છ પ્રકારે છત્ર માત્ર સ્ત્રીવેદ નામના મેાહુકમને ઉપાર્જન કરી સ્રીશરીરધારી બને છે. જેથી કોમળ શરીર, મૃદુ અવાજ, મંદ ગમન અને સ્ત્રી શરીરના સંપૂર્ણ અંગે।પાંગ પ્રાપ્ત થાય છે. સ્ત્રીપણું પાપકમના ઉદયે પ્રાપ્ત થાય છે. તેથી સ્ત્રીના અવામ્ય સ્થાન, સ્તનસ્થાન અને ગાલમાં તીવ્ર, મધ્યમ અને અપ શક્તિવાળા કીટાણુએ શ્રીને વેદને ઉદય લાવનારા હાય છે છાણુમાં આગ લાગતાં ઘેાડી વાર લાગે અને મુઝાતા ઘણી વાર
-