SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ શતક “હું : ઉદ્દેશક-૩ શશી પ્રાપ્ત કરી સંપૂર્ણ કર્મોને નાશ કરીને મોક્ષ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જ આ આત્મા શરીર વિનાને બને છે તે પહેલા તે પ્રત્યેક આત્માને શરીર ધાર્યા વિના છૂટકારો જ નથી, અને શરીરધારી આત્મા કર્મોના ભારથી વજનદાર બને હોવાથી મદિરાના નશા જેવા મેહનયકર્મમાં મસ્ત બની ભવાતરને માટે પુરૂષદ, સ્ત્રીવેદ કે નપુંસકવેદના કર્મોને ઉપાર્જન કરે છે તે આ પ્રમાણે – પુરૂષ વેદ :૧. સમ્યગજ્ઞાનની રુચિવાળો થઈને પિતાના આત્માને જીત ના હોય ૨. પરસ્ત્રીને ત્યાગી અને સ્વસ્ત્રી પ્રત્યે સંતોષી તેમ જ મર્યાદા વાળો હોય ૩. પારકાઓ પ્રત્યે ઈષ્ય અને અદેખાઈ વિનાને હોય ૪. કષાયને મંદ કરવાની પ્રવૃત્તિવાળા હોય ૫ પિતાના આચાર-વિચાર અને ઉચ્ચારમાં પોતાની ખાનદાની શેભે તેવા આચરણવાળે હાય અને સર્વત્ર સરળ પરિણામી હોય છે આ પાંચ પ્રકારના જીવ આવતા ભવને માટે પુરુષવેદકર્મને ઉપાર્જન કરી પુરૂષલિંગના શરીરને ધારણ કરે છે જ્યાં શરીરની કસ્તા, દાઢી, મૂછ અને મેહન(જનનેન્દ્રિય નું મહાપુરૂને શોભે તેવું દૃથ્ય અને સ્થૌલ્ય હોય છે આ પ્રમાણે પોતાના પુરૂષદને ભેગવવા માટે પુરૂષલિંગ એટલે પુરૂષદને ભેગવવા માટેના અગોપાંગવાળું પુરુષશરીર ધારણ કરે છે. જે વડે સ્ત્રીને ભોગવવાની ઈચ્છા થાય તે પુરુષવેદ કહેવાય છે. પૂજા વેઢયતિमोहयति-मूढीकरोतीति पुरुपवेदः ।
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy