________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વેદનીય–આહારક બાંધે, અનાહારક ભજનાએ બાંધે.
આયુષ્યક—આહારક ભજનાએ બધ, અનાહારક ન બાંધે.
સૂક્ષ્મજીવ-જ્ઞાનાવરણીયકર્મ બધે. બાદરજીવ–બાંધે કે ન બાંધે. નો સુમ–બાદર-ન બાંધે. -
એ પ્રમાણે આયુષ્યને છોડીને સાતે કર્મ પ્રકૃતિ માટે જાણવું.
આયુષ્યકર્મ–સૂક્ષ્મ અને બાદર ભજનાએ બધે. ને સૂક્ષ્મ બાદર ન બાંધે.
ચરમ જીવ કે અચરમ જીવ આઠે ! ભજનાએ બાંધે. વેદની દૃષ્ટિએ.
- -
-
૯ વર્ષાઋતુમાં ઘડાપુર આવેલી નદીઓના વહેણ બે પ્રકારનાં જોવાય છે. તેમાંથી એક નદીનું વહેણ એવું તેફાની હોય છે કે-જે જે ગામેના ભાગોળથી પસાર થાય છે, તે તે ગામના ઝાડાને અને ભેખડેને ઉખેડતું, તડતુ, ફેડતુ પસાર થાય છે.
જ્યારે બીજી નદી શાંત-ગંભીર વહે છે અને કેઈને પણ હાનિ કર્યા વિના ઉલટા પિતાના પાણીથી સૌને પવિત્ર કરતી
પડે છે.