________________
४७
શતક “હું : ઉદ્દેશક-૩
એ પ્રમાણે વેદનીયકર્મને છોડી સાતે પ્રકૃતિ માટે જાણવું. વેદનીયકર્મ—મતિ, કૃત, અવધિ, મનઃ પર્યવણાની બાંધે. કેવલજ્ઞાની ભજનાએ બાંધે.
મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની, વિભગનાની આયુષ્યને છેડી સાતે કમ પ્રકૃતિ બધે અને આયુષ્યને ભજનાએ બાંધે.
મનોયોગી, વચનગી અને કાયયોગી જ્ઞાનાવરણીય કર્મ ભજનાએ બાંધે.
યોગી ન બાંધે. '
એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કર્મપ્રકૃતિ માટે જાણવું.
વેદનીયકર્મ—મગી, વચગી અને કાયયોગી બાંધે. અયોગી ન બાંધે. -
સાકાર ઉપગવાળો અને અનાકાર ઉપગવાળો આઠે કર્મપ્રકૃતિઓને ભજનાએ બાંધે.
આહારક અને અનાહારક જીવ જ્ઞાનાવરણીયકર્મને ભજનાએ બાંધે.
એ પ્રમાણે વેદનીય અને આયુષ્ય સિવાયની છએ પ્રકૃતિ માટે જાણવું. *