________________
શ્રી ભગવતી સૂત્ર સારસ ગ્રહ - એ પ્રમાણે આયુષ્યને છોડીને સાતે કર્મપ્રકૃતિ માટે સમજવું.
આયુષ્ય-પર્યાપ્ત અપયત ભજનાએ બાંધે. નો પર્યાપ્ત–નો અપર્યાપ્ત ન બાંધે.
ભાવક–અભાવક-જ્ઞાનાવરણીયકમ ભજનાએ બાંધે, એ પ્રમાણે વેદનીયને છોડી સાતે કર્મ માટે જાણવું.
વિદનીયકર્મ–ભાષક બાંધે, અભાષક ભજનાએ બાંધે. " પરિત્ત-એક શરીરવાળા એક જીવ જ્ઞાનાવરણીય ભજનાએ બાધે.
એપત્તિ-જ્ઞાનાવરણીયકર્મ બાંધે.
ને પરિત્ત-અપત્તિસિદ્ધ જ્ઞાનાવરણીય કર્મ ન બધે. - આયુષ્યને છેડી સાતે કર્મપ્રકૃતિ માટે જાણવું.
"આયુષ્યકર્મ” પંક્તિ-અપરિત્ત બંને ભજનાએ બાંધે, પરિત્ત-અપરિત્ત સિદ્ધ ન બધે.
મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મને પર્યાવજ્ઞાની જ્ઞાનાવરણીયકર્મ ભજનાએ બાંધે. કેવલજ્ઞાની ન બાંધે.