________________
૪૫
શતક દડું ઃ ઉદ્દેશક-૩
ભવસિદ્ધિક–નો અભવસિદ્ધિક જ્ઞાનાવરણીયકર્મ ન બાંધે.
આયુષ્ય સિવાયની સાતે પ્રકૃતિઓ માટે આ જાણવું.
આયુષ્યકર્મ–ભવસિદ્ધિક અભવસિદ્ધિક કદાચ બાંધે, કદાચ ન બાંધે.
ભવસિદ્ધિક–નો અભાવસિદ્ધિક ન બાંધે
ચક્ષુદર્શની, અચક્ષુદર્શની, અવધિદર્શની, કેવલદર્શનીમાંથી ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદશની જ્ઞાનાવરણીયકર્મ કદાચ બાંધે કદાચ ન બાંધે. કેવલદર્શની ન બધે.
એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કર્મપ્રકૃતિ સંબંધી જાણવું.
વેદનીયમ–ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની, બાંધે, કેવલદર્શની કદાચ બધે કદાચ ન બાંધે.
પર્યાપ્ત–જ્ઞાનાવરણીયકર્મ ભજનાએ બાંધે (કદાચ બાધે, કદાચ ન બાંધે).
અપર્યાપ્ત-જ્ઞાનાવરણીયકર્મ બાંધે. પર્યાનોઅપર્યાપ્ત એટલે સિદ્ધ ન બાંધે. ..