SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઝ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સભ્ય મિથ્યાષ્ટિ-જ્ઞાનાવરણીય કર્મ બાંધે, આયુષ્ય સિવાયની સાતે કર્મપ્રકૃતિ માટે ( આ પ્રમાણે) જાણવું.. 'આયુષ્યકમ–સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ કદાચ બાંધે કદાચ ન બાંધે અને સમ્યગૃમિથ્યાદષ્ટિ (સમ્યગમિથ્યાદછીની દશામાં) ન બાંધે. . . સંશ-જ્ઞાનાવરણીયકર્મ કદાચ બાંધે, કદાચ ન.બાંધે. અસંશી-જ્ઞાનાવરણીય કર્મ બાંધે. નોસંબી નોઅસંશી જ્ઞાનાવરણીયકર્મ ન બાંધે, એ પ્રમાણે વેદનીય ને આયુષ્યને છેડી છ કમં પ્રકૃતિઓ સંબંધી જાણવું. , વેદનીય–સંજ્ઞી અસંશી બાંધે. સંજ્ઞી અસંશી કદાચ બધે કદાચ ન બાંધે. આયુષ્ય-સંશી અસંફી કદાચ બધે કદાચ નહીં. નેસ શી નો અસલી ન બાંધે. ભવસિદ્ધિક-જ્ઞાનાવરણીય કર્મ કદાચ બધે કદાચ ન બાંધે.' . ' અભવસિદ્ધિક જ્ઞાનાવરણીયકર્મ બાંધે. * -
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy