________________
કમેને બાંધનારા છો?
જ્ઞાનાવરણીય કર્મ સ્ત્રી, પુરુષ અને નપુંસક ત્રણે બાંધે, પણ નોસ્ત્રી, પુરુષ, નોનપુંસક–એ કદાચ બાંધે કે કદાચ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને છોડીને સાતે કર્મપ્રકૃતિ માટે જાણવું.
આયુષ્યકર્મ સ્ત્રી બાંધે અને ન પણ બાંધે, એ પ્રમાણે પુરૂષ અને નપુંસક માટે પણ જાણવું. નોસ્ત્રી, ને પુરુષ કે નેનપુંસક તે તે આયુષ્યકર્મ ન બાંધે. સંત જ્ઞાનાવરણીય કર્મ કદાચ બાંધે ને કદાચ ન બાંધે, અસંયત બાંધે.
સંયતાસંયત બાંધે. નો સંયત, નો અસંયત, નોસંયતાસંત–તે ન બાંધે.
એ પ્રમાણે આયુષ્યકર્મને છોડી સાતે કર્મપ્રવૃતિઓ માટે જાણવું. - આયુષ્યકર્મ–સંત, અસંયત ને સંયતાસંયત બાંધે અને ન પણ બાંધે. જ્યારે સંયત, ને અસંયત, ને સંયતાસંયત અર્થાત સિદ્ધ ન બાંધે.
સમ્યગુદણી–જ્ઞાનાવરણીયકર્મ કદાચ બધે કદાચ ન બધે. મિથ્યાદષ્ટિ-જ્ઞાનાવરણીય કર્મ બંધ,
લત બાંધે.