________________
--
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ.
૩૮
કાંક્ષા માહનીયના હેતુ
આ પછીના પ્રશ્નોત્તરીમાં કાંક્ષામેાહનીય કર્મ બાંધવાના હેતુઓનુ વર્ણન છે. તેના સાર એ છે કે—કાંક્ષામાહનીય ક પ્રમાદરૂપ હેતુથી અને ચાગરૂપ નિમિત્તથી ખધાય છે. તે પ્રમાદમન-વચન-કાયાના વ્યાપારથી-ચેાગથી ઉત્પન્ન થાય છે. તે ચેાગ વીથી ઉત્પન્ન થાય છે. વીય શરીરથી પેદા થાય છે. અને શરીર જીવથી ઉત્પન્ન થાય છે. અને જ્યારે
માસની બનાવટ નથી. અને ભાવથી લાલ ર્ગના છે, કારણકે ખીન રંગાના અભાવ પ્રત્યક્ષ જોવાય છે. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થ (દ્રવ્ય)માં સ્વ" દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવને લઈને વિદ્યમાનતા છેજ અને પદ્રવ્યાદિને આશ્રયીને અવિદ્યમાનતા છે, એ પણ સત્ય હકીક્ત છે. સારાંશ કે એકજ દ્રવ્યમાં અમુક પર્યાયાને લઈને અસ્તિત્વ છે જ્યારે અમુક પર્યાયને લઇને નાસ્તિત્વ પણ સ્વતઃ સિદ્ધ છે.
}
આજ પ્રમાણે આંગળી એ દ્રવ્ય છે. પણ જ્ઞાતાને અમુક કારણવશાત્ સીધી આંગળીથી મતલબ છે, માટે આંગળીરૂપી દ્રવ્યમાં સીધાપણું અને વાંકાપણું પયાંયાંની વિદ્યમાનતા હોવાથી કહેવાય છે કે “આ આંગલી સીધી છે,’ અથવા ‘આ આંગળી વાંકી છે.’
જે સમયે આગલી સીધી હાય છે ત્યારે ‘સરળતા’ પર્યાયનું અસ્તિત્વ અને ‘વક્રતા’ પર્યાયનું નાસ્તિત્વ પણ આપણને સાફ દેખાઈ આવે છે. એજ પ્રમાણે ત્યારે આંગળી વાંકી હોય છે. ત્યારે 'વક્રતા' પર્યાયનું અસ્તિત્વ અને ‘સરળતા’ પર્યાયનું નાસ્તિત્વ પણ હતુ સિદ્ધજ છે. છતાં પણ આ બન્ને પર્યાયામાં આંગલી દ્રવ્ય. તેા એક જ છે.