________________
૩૬].
અસ્તિત્વ-નાસ્તિત્વ
તે પછી અસ્તિત્વ-નાસ્તિત્વ સખથી પ્રશ્નોત્તરા છે.. અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણામે છે? એ પ્રશ્નનેા ઉઠાવ છે, ભગવાન્ ‘હા’માં ઉત્તર આપે છે. પછી તેમ શાથી થાય છે? જીવની ક્રિયાથી કે સ્વભાવથી ? ભગવાન અન્ને રીતે પરિણમવાનુ જણાવે છે.
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ,
આ પ્રસંગે આપણે ‘અસ્તિત્વ’ ‘નાસ્તિત્વ’ એ શું છે? એના સક્ષેપમાં વિચાર કરી લઇએ.
કહેવામાં આવ્યુ છે કે જે પદાર્થ જે રૂપે હાય, તે પદાન તે જ રૂપે રહેવાપણું એનું, નામ છે અસ્તિત્વ. અને અન્યરૂપે તે ‘નાસ્તિત્વ’ છે. દાખલા તરીકે—મનુષ્ય મનુષ્યરૂપે
કાળ થતાં જીવ માત્રને જિનેશ્વર ભગવ તાના વચન પ્રત્યે દેશથી અથવા સર્વથી શંકા થાય છે ખીજા ખીજા નાનુ ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે. ધાર્મિક અનુષ્ઠાનોના ફ્ળામાં પણ સશય રહે છે. આ જૈન શાસન છે ? અથવા આ ? આ પ્રમાણે જૈન શાસનની માન્યતા પ્રત્યે મતિ-બુદ્ધિમાં દુવિધા પ્રાપ્ત થાય છે, તેમ થતા મતિભ્રમ નામને દોષ પણ થાય છે.
' '
ઉપરના પાચેકારા કાંક્ષામેાહનીય કર્માંના કારણો છે. માટે ગુરુઓના સમાગમમાં આવીને શકા આદિ દૂષણા ટાળવા જોઈ એ તથા આપણી આત્મિક અને માનસિક વિચારણામાં “ટ્રે જિનેશ્વર દેવાએ ક્યુ છે તે જ સત્ય છે,” આવી શ્રદ્ધાને સ્થિર કરવી જોઈ એ. જેથી ‘આત્મદર્શનના લાભ થતાં જ અરિહત દેવની ઓળખાણ પણ સત્ય સ્વરૂપે થશે.
r
f