________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
જેમકે પૂ જક અસુરકુમાર નારક છેને અનેક પ્રકારે યાતના આપે છે, પીડા આપે છે. ઈત્યાદિક કારણને લઈને ભયંકર કર્મોને બાંધનારા હોવાથી અશુભ કર્મો, અશુભ અને અશુભ લેયાઓ તેમની વધતી જ જાય છે.
સંજ્ઞીભૂત અસુરકુમારોને પૂર્વભવની ચારિત્રવિરાધના તથા દર્શન વિરાધના યાદ આવવાનાં કારણે માનસિક પીડા વધારે હોય છે
પૃથ્વીકાયિક જીવો આહાર-વર્ણ-કર્મ અને લેયાથી નારક જેવા જ હોય છે. માત્ર ના મેટા શરીરની અપેક્ષાએ આહારમાં તફાવત છે. આમ તે પૃથ્વીકાયિક જીવનું અંગુલના અસ પેય ભાગ પ્રમાણ શરીર હોય છે. છતાએ કેક છ બીજા પૃથ્વીકાયિક છે કરતાં સંખ્યાત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાતગુણવૃદ્ધિ અને અસંખ્યાત ગુણવૃદ્ધિવાલા હોવાથી શરીર ન્હાના મોટા હોય છે, માટે આહારમાં પણ તારતમ્ય હોઈ શકે છે.
“ઉન્માર્ગની દેશના કરનાર, સન્માર્ગનો નાશક, અત્યન્ત ગૂમ હદયવાળે, માયા–પ્રપચમા ર–મ અને ધૂર્ત તથા ત્રણ (માયા-મિથ્યાત્વ અને નિદાન) શલ્યવાળો જીવ તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. મોટા શરીરવાળા, દેવકુ આદિ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા યુગલિયાએ ત્રણ દિવસ પછી કવલાહાર રૂપે આહાર લે છે અને અલ્પ શરીરવાળા સમૃØિમ મનુષ્યોને નિરતર આહાર હોય છે
ક્ષીણ અને ઉપશાત કપાયના માલિક હોવાથી વીતરાગ સયમી ક્રિયા વિનાના છે. અને અપ્રમત્ત સંયમીને કદાચ શાસનની રક્ષા માટે કંઈક કરવું પડે તે માટે માયાપ્રત્યયા ક્રિયા હોય છે. જ્યારે પ્રમત્ત સંયમીને આર ભી અને માયા પ્રત્યયા ક્રિયા હોય છે