________________
રિયિકેના ભેદ
[૩૧ (૧) આરંભિકી– જે ક્રિયામાં પાંચે સ્થાવર, વિકલેનિય, અને પચેન્દ્રિય જીવોની ઘાત થાય તે ક્રિયા
(૨) પારિહિક – પરિગ્રહ વધારવાની લાલસાથી થતો માનસિક વાચિક અને કાયિક વ્યાપાર
(૩) માયા પ્રત્યયિક- ત્રણે યોગમાં વક્રતા, વચકતા કપટયુક્ત જે વ્યાપાર થાય તે.
(૪) અપ્રત્યાખાનિકી-પાપના દાગને બદ નહિ કરેલા હોવાથી જે પાપયુકત ક્રિયા થાય તે
(૫) મિથ્યાદર્શન પ્રત્યયા– જૈન-આગમોમા, જૈનત્વમાં, અરિહત દેવ, પચમહાવ્રતધારી ગુરુ, અને ધાર્મિક અનુકાનોરૂપ અહિસા મૂલક ધર્મમાં શંકાસ શય–અશ્રદ્ધા કરવાથી જે ક્રિયા લાગે તે મિયાદર્શન પ્રત્યયા ક્રિયા કહેવાય છે. આના પરિણામે જીવમાત્ર પોતાના આત્માની એલ ખાણમાં અને તેની શુદ્ધિમા બે ધ્યાન રહેવાથી એની (જીવાત્માની) બધીએ ક્રિયાઓ ચારે ગતિમાં રખડાવનારી જ હોય છે.
અસુરકુમાર ભવધારણીય શરીરની અપેહતાએ જધન્યથી અ ગુલના અસ ખેય ભાગે અને ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણને -શરીવાળા હોય છે ત્યારે ઉત્તરક્રિય શરીરની અપેક્ષાએ જધન્યથી અંગુલના સખ્યભાગે અને ઉત્કૃષ્ટથી એક લાખ જનવાળા હોય છે. આમાં જે મોટા શરીરવાળા હોય છે તે મનોભક્ષણ લક્ષણ આહારની અપેક્ષાએ ઘણા પુદ્ગલેનો આહાર કરે છે. વારંવાર ખાય છે. નિરતર વાસ–નિ શ્વાસ લે છે. આ વાત ચતુર્થભક્ત (ઉપવાસ) પહેલા આહાર કરનારા અને સાત-સ્તક પહેલા શ્વાસ લેનારા અસુરકુમારની અપેક્ષાએ જાગવી શેષ નૈરયિકની સમાન છે. પણ કર્મ, વર્ણ અને લેયાઓ અસુરકુમાર ને નારકેથી વિપરીત છે.