________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ થયેલા નારકોને હજુ ઘણા કર્મો ભોગવવાના હેવાથી તેઓ મહાકર્મવાળા હોય છે - - આ પ્રમાણે પૂર્વોત્પન્નક નારક ત૬ભવીય કર્મોના ભારથી અતિશય મુક્ત થયેલા હોવાથી વિશુધવર્ણવાળા અને ભાવલે યાની - પણ વિશદતાવાળા હોય છે માટે કહેવાય છે કે-નાગ્ય જેના આહાર, વર્ણ, લેગ્યા તથા ધાસ–નિ શ્વાસ સરખા હોતા નથી.
જે સજ્ઞીભૂતનાક છે અર્થાત સમ્યગદર્શનની પ્રાપ્તિ જે નારકને થઈ છે અથવા સમ્યગદર્શનને સાથે લઈને જે નરકમાં ગયા છે, તેઓ નરકભૂમિમાં ક્ષેત્રજન્ય, પરસ્પદિત, અને પરમાધામી અસુરે દ્વારા કરાતી વેદનાઓને ભાગવતા પિતાના જ કરેલા અશુભ કર્મોને આ વિપાક છે, આ પ્રમાણે સ્મરતાં “અરે આ ભયંકર દુ ખ માથા ઉપર આવી પડયું છે. ગયા મનુષ્યભવમાં સંપૂર્ણ દુ બને ક્ષય કરાવનાર અરિહંત દેવનો ધર્મ શુદ્ધ મને આરાધ્યો નથી, આના પરિણામે લીધેલા વ્રતોમા ખલનાઓ થઈ અને અતિચારો વધતા ગયા માટે જ નરકગતિના મહેમાન બન્યા આ પ્રમાણે માનસિક વેદના સંજ્ઞભૂત નારને વધારે હોય છે જ્યારે અજ્ઞીભૂત નારકને માનસિક વેદના ઓછી હોય છે.
જે જે ક્રિયાઓમાં સાંપરાયિકતા (કપાયભાવ) હોય છે ત્યાં કર્મોનું આવાગમન પણ છે જ આ હિસાબે નારકી છોને કઈ અને કેટલી ક્રિયાઓ છે ? આનો જવાબમાં ભગવાને ફરમાવ્યું છે નારક છ ત્રણ પ્રકારના છે. સમ્યગદષ્ટિ, મિયાદષ્ટિ અને મિશ્રષ્ટિ આમા અમ્યગદષ્ટિ નારકને આર શિકી, પારિભ્રાહિની, માયા પ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે જ્યારે પાછળના બને નારકોને મિયાદષ્ટિ પ્રત્યયા નામની ક્રિયા વવવાથી પાચે ક્રિયાઓ હોય છે.
તે ક્રિયાઓનું સ્વરૂપ આ પ્રમાણે છે –
( ક્રિયા વાર પાછળના ભાયા કયા