________________
ને ચિકેના ભેદ
[૨૯
1ણ લે, સાષ્ટિ, અને જે બતાવવા
આવી રીતે મનુષ્યના પણ ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ, અને સમ્યગૃમિથ્યાષ્ટિ. સમ્યગદષ્ટિના ત્રણ ભેદ, સંયત, સંયતાસંયત અને અસંયત સંયતના છે. ભેદ, સરાગ સંયત અને વીતરાગ સંયત. સરાગ સંયનના બે ભેદઃ પ્રમત સંયત અને અપ્રમતસંવત ૮ ૧ જેમના કષાયો ક્ષીણ કે ઉપશાંત થયા નથી ૨ જેમના કપાયો ઉપશાત કે ક્ષીણ થયા છે પણ રાજગૃહી નગરીમાં સ્થપાયેલ સમવસરણમાં વિરાજમાન થયેલા ભગવાન મહાવીર સ્વામીએ બીજો ઉદેશે આ પ્રમાણે પ્રરૂપિત કર્યો – જીવ પિતાનાજ કરેલા કર્મોને વેદે છે (ભગવે છે.)આમાં એટલું વધારે સમજવું કે- સત્તામાં પડેલા બધાએ કર્મો વિદાતા નથી પણ જે ઉદિત છે તેજ વેદાય છે પણ અનુદિત (અનુદીર્ણ—ઉદયમાં નહી આવેલા) વેદાતા નથી. આયુષ્યકર્મ પણ ઉદયમાં આવેલું વેદાય છે પણ જે હજુ અનુદિત છે તે વેદાતુ નથી કૃષ્ણ મહારાજાએ પણ મિથ્યાત્વના જેરે પ્રથમની ત્રણ નરકનું આયુષ્ય નિકાચિત અને છેલ્લી ચાર નરકનુ આયુષ્ય અનિકાચિત બાધ્યું હતું પણ તે કર્મ ઉદયમાં આવે તે પહેલા જ સમ્યક્ત્વની શુભ ધારા વડે અધ્યવસાયની શુદ્ધતાને કારણે બાધેલુ અનિકાચિત આયુષ્યકર્મ તેડી નાખવા સમર્થ બન્યા અને નિકાચિત રૂપે બાંધેલ કર્મ ઉદયમાં આવવાથી તે ભોગવવા માટે ત્રીજી નરકે ગયા તેથી કહેવાય છે કે ઉદયમાં આવેલા કર્મો ભોગવાય છે નારકના છ જે મોટા શરીરવાલા છે તેઓને આહાર વધારે હોય છે શ્વાસ-નિશ્વાસ પણ વધારે હોય છે વ્યવહારમાં પણ પ્રાયઃ કરીને જોવાય છે કે સ્કૂલ શરીરવાળે માનવી વધારે ખાય છે. શ્વાસોચ્છવાસ પણ વધારે લે છે. જે પૂર્વોત્પન્નક નારક છે, તેઓના વણા કર્મો નિજરિત થઈને ગયેલા હોવાથી અલ્પ કર્મવાલા કહેવાય છે. અને પછીથી ઉત્પન્ન